दिनांक : 3 अक्टूबर
नवरात्री शिवशक्ति की आराधना के बाद दमन, प्रदेश मे
नारीशक्ति ब्रह्माकुमारी शिवानी दीदी का शुभागमन :
हमारे दमन के लिए बड़े गर्व की बात है की, महामहिम राष्ट्रपतिजी के द्वारा
नारी शक्ति एवॉर्ड से सन्मानीत आध्यातमिक जगतकी आंतरराष्ट्रीय प्रतिभा, आदरणीय
ब्रह्माकुमारी शिवानी दीदी हमारे बीच ईश्वरीय संदेश लेके आ रहे है, ब्रह्माकुमारीज़
दमन संचालीका ब्र.कु. कान्ताबहन द्वारा बताया गया की राजयोगिनी शिवानी दीदी की
प्रत्यक्ष या परोक्ष (सोसियल मीडिया) मार्गदर्शक एवं प्रोत्साहन से अनेकानेक लोगोने
लाभा लेकर अपने जीवन को सहज, सरल, ओर खुशनुमा बनाया है
एसे प्रभु वरदानों से आभूषित दैवी व्यक्तित्व की वाणी एव दर्शन का लाभ
हमारे नगरजनो को भी मीले ऐसे जनहीतकारी उदेश्य से सार्वजनिक प्रवचन का
कार्यक्रम निःशुल्क रखा गया है । कार्यक्रम का आयोजन दिनांक 8 अक्टूबर 2022,
शनिवार शाम 5:30 बजे नानी दमन, कोलीसमाज हॉल, भैंसलोर रोड पर किया गया
है, कार्यक्रम का शीर्षक “जीवन उत्सव एक नई शुरुआत” है |
यह कार्यक्रम नि:शुल्क
गया है परंतु रजिस्ट्रेशन करके प्रवेश पास लेना
जरूरी है, दमन के ब्रह्माकुमारी विद्यालय के सेवाकेंद्र का संपर्क करके प्रवेश पास लेने
के लिए ब्र.कु. कान्ता बहनने जाहेर जनता को आह्वान किया है, इस संदर्भ मे अधिक
जानकारी के लिए 8849392199 / 7801927870 पर संपर्क कर सकते है ।
તારીખ : ૩ ઓકટોબર ૨૦૨૨
નવરાત્રિ શિવશક્તિની આરાધના બાદ દમણમાં નારીશક્તિ બ્રહ્માકુમારી શિવાની દીદીનું શુભ આગમન
આપણા દમણ શહેર માટે ખૂબ જ ગર્વની વાત છે કે મહામહીંમ રાષ્ટ્રપતિના હસ્તે નારીશક્તિ
એવૉર્ડથી સન્માનિત એવા આધ્યાત્મિક જગતના વૈશ્વિક પ્રતિભા, આદરણીય બ્રહ્માકુમારી શિવાની દીદી
આપણી વચ્ચે ઈશ્વરીય દિવ્ય સંદેશ લઈને આવી રહ્યા છે, બ્રહ્માકુમારીઝ દમણ સંચાલીકા કાન્તા દીદી
દ્વારા જણાવ્યું કે, રાજયોગીની શિવાની દીદીના પ્રત્યક્ષ કે પરોક્ષ (સોશિયલ મીડિયા) માર્ગદર્શન તેમજ
પ્રોત્સાહન થી અનેકાનેક લોકો લાભવીત થઈ જીવનને સહજ, સરળ અને ખુશનૂમા બનાવી શક્યા છે,
આવા પ્રભુ વરદાનોથી આભૂષિત દેવી વ્યક્તિત્વની વાણી તેમજ દર્શનનો લાભ આપણા દમણ પ્રદેશના
નાગરિકોને મળે એવા જનહિત ઉદ્દેશ્યથી વિનામૂલ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનું આયોજન 8મી ઓક્ટોબર 2022, શનિવાર સાંજે 5:30 કલાકે નાની દમણ,
કોળીસમાજ હોલ, ભેંસલોર રોડ ખાતે કરવામાં આવ્યું છે જેમાં કાર્યક્રમનું શીર્ષક જીવન ઉત્સવ એક
નવી શરૂઆત “.
46
આ કાર્યક્રમ વિનમૂલ્ય રહેશે પરંતુ પ્રવેશ પાસ મેળવવો જરૂરી છે. પ્રવેશ પાસ મેળવવા માટે
દમણના બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્રનો સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવી પ્રવેશ પાસ મેળવી શકો છો બ્રહ્માકુમારી
કાન્તાદીદી એ જાહેર જનતાને આહ્વાન કર્યું છે કે દમણની વધુમાં વધુ નાગરિકો આ કાર્યક્રમનો લાભ લઈ
પોતાના જીવનને એકનવી દિશા આપવામાં સફળતા મેળવે. કાર્યક્રમની વધુ માહિતી માટે આપ
8849392199 / 7801927870 નંબર પર સંપર્ક કરી શકો છો.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877