🐂👨🏻🌾સૌ સનાતની હિંદુઓને ગોવર્ધન પૂજા ની અનેકો શુભેચ્છાઓ. આવો આ નવા વર્ષે એવા તમામ કામો અને આદતોને જીવન વ્યવહારમાં અપનાવીએ જ્યાં ગૌવર્ધન થતું હોય એટલે કે આપણી જીવનશૈલીથી ગાયોની સંખ્યા વધે એ કાર્યને વેગ મળતો હોય અને એ તમામ આદતોનો ત્યાગ કરીએ જ્યાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ગૌવધ થતો હોય અથવા તો ગૌ ની સંખ્યા ઘટતી હોય.
🐂👨🏻🌾આવો આ નવા વર્ષે ગૌપાલન કરતા તમામને એકતરફી સમર્થન આપીએ. આપણે શહેરી લોકો તો માત્ર ગોવર્ધન પર્વત ની છે જેમ વૃંદાવન વાસિયો લાકડીનો ટેકો લઇ પર્વત ને ટેકો આપેલો તેમ માત્ર ટેકો જ આપવાનો છે અસલી ભાર તો શ્રીકૃષ્ણે જ ઉચકવાનો એટલે કે ગૌપાલક અને ખેડૂતોએ જ ઉચકવાનો છે. આ વર્ષ ગાયો વાળા કહે એમ કરીએ. આવો આપણા પરિવારના તમામ સભ્યોને સંકલ્પ લેવડાવીએ આ વર્ષે ગાય આધારિત જીવનશૈલી અપનાવીશું. આવો ભેગા મળી દેશી ગાયોની સંખ્યા વધારીએ.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877