છપલી શેરીથી નાની દમણ પોસ્ટ ઓફિસ સુધીની સડકનું પુનઃ નિર્માણ કાર્ય ચાલુ છે. દમણ નગર પાલિકાના કાઉન્સિલર અને દમણ જીલ્લાં ભાજપના પ્રમુખ શ્રી અસ્પી ભાઈ દમણીયા અને નપા.ના યુવા કાઉન્સિલર ભાઈ શ્રી ચંદ્રગીરી ટંડેલ દ્વારા સડક પુનઃનિર્માણનું કરાયું નિરીક્ષણ
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877