કથાકાર શ્રી કાલીચરણબાપુ બારોટજી નું જ્ઞાતિ ગૌરવ
અન્નાદી કાળ થી સનાતન ધર્મ ગ્રંથો માં
દીપતો બારોટ સમાજ કેટલો મહાન છે?
પૂજ્ય કાલીચરણબાપુ બારોટજી ના મુખે બારોટ જ્ઞાતિ નો મહિમા
રાજકોટ
જાણીતા કથાકાર શ્રી કાલીબાપુ બારોટ જી
સાથે થયેલ વાર્તાલાપ માં બાપુશ્રી યે પોતાની
શ્રેષ્ઠ બારોટ જ્ઞાતિ વિષે કરેલી અમુલ્ય વાતો
પૂજ્ય કાલીબાપુ પે જણાવ્યું કે આ ચૌદલોક
પૃથ્વી ઉપરના ૭.લોક ૧.બૂક ૨.ભુવોંક
૩.સ્વર્ગલોક ૪.મહર્લોક ૫.જનલોક તપલોક
૭.બ્રહ્મલોક અને પૃથ્વીનીચે. ૭ લોક ૧,અતલ
૨.વિતલ ૩.સુતલ ૪.રસાતલ ૫.તલાતલ ૬.
મહાતલ ૭.પાતાલ આ ચૌદલોક માં વસતી
અમારી દિવ્યજ્ઞાતિ ભૂ-લોક એટલે પૃથ્વીલોક
સિવાયના અન્ય ૧૩ – લોક માં “ભાટ”તરીકે
ઓળખાય છે. આવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે
અને પૃથ્વી લોક માં આ જ્ઞાતિ ને “બ્રહ્મભટ્ટ”
“ભાટ “બારોટજી” “રાવજી” “જાગાજી”
“વહીવંચા” “ઈનામદાર” “જાગીરદાર” અને
બારહઠ આવા ઘણા વિભીન્ન નામો થી આ
ભારત ના વિધ વિધ પ્રાંતોમાં ઓળખાય છે.
આ જ્ઞાતિ ને દેવ દાનવ માનવ યક્ષ ગંધર્વ
કિન્નર નાગ ચારણી આદી થૈ. દેવતુલ્પ નું
સ્થાન આપેલ છે. અઢાર પુરાણોના પાને
પાને શ્રી સુતઉવાચઃ આ શબ્દ લખેલ છે.
શ્રી સુતઉવાચઃ એટલે શ્રીસુત કથા કહેછે
શૌનકઆદી ૮૮૦૦૦ રુષીઓ સાંભળે છે.
આ સુતપુરાણી ના પિતાનું નામ રોમહર્ષણ
ભાટ હતું આ બારોટજ્ઞાતિ દ્વાપરયુગ સુધી.
આખા ભારતવર્ષમાં ભાટ તરીકે ઓળખાતી
અને શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે આ
રોમહર્ષણ ભાટ ના દિકરા શ્રી સુતપુરાણી ને
અઢાર પુરાણ અને ઈતિહાસ શાસ્ત્ર આ ખુદ
ભગવાન આદિનારાયણે અર્પેલ છે. આ વાત
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ માં બ્લોક સાથે
વર્ણવેલ છે.આ સિવાય અન્ય પ્રમાણ ભુત
વાતો. પૂજ્ય કાલીચરણ બાપુ બારોટજી ચે
દર્શાવેલ કે મણીદ્વીપ માં અનંતકાળ થી માં
જગદંબાની ત્રિકાલસ્તુતિ કરતા અજરામર
શ્રી અનંગભાટ બારોટ હતા. મહાભારતમાં
હસ્તિનાપુરથી હરિયાણા દ્રષ્ટિપહોંચે એવા
હસ્તિનાપુર માં ધૃતરાષ્ટ્રને કુરુક્ષેત્ર ના યુધ્ધ
વર્ણન કરનાર શ્રી સંજયભાટ બારોટ હતા.
દીલ્લી દરબારને દીપાવતા નવ રત્નો માથી
ટોડલમલ કવિવરગંગ અને મહેશભાટ ઉર્ફ
બીરબલ આ ત્રણ બારોટ હતા. વિશેષ માં
વિર વિક્રમ આદિત્ય સાથે વૈતાલભાટ હતા
આવા અન્નેકો મહાપુરુષ થયાં અને વિશેષ
ભારતવર્ષના સમ્રાટ શ્રી પૃથ્વીરાજ ચૌહાણ
સાથે અંત સુધી રહી એને આંખ વગર દુષ્ટ
મહંમદ ઘોરી દેખાડ નાર અને શહીદી ઓર
ના મહાકવિ શ્રી ચંદબરદાઈ બારોટ હતા….
