Explore

Search

August 30, 2025 5:16 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

◆ ◆ તારા મનની નહીં, અમારા મનની વાત કર ! : Urvashi Shah

◆ ◆ તારા મનની નહીં, અમારા મનની વાત કર ! : Urvashi Shah

◆ ◆ તારા મનની નહીં, અમારા મનની વાત કર !
Urvashi Shah

પાકીસ્તાનની નહીં, ભારતની વાત કર !

ચીનની નહીં, મોંઘવારીની વાત કર !

તાજમહાલની નહીં, ગરીબીની વાત કર !

બુલેટ ટ્રેનની નહીં, ભુખમરાની વાત કર !

શાહજહાંની નહીં, જય શાહ ની વાત કર !

મંદીરોની નહીં, બેઘર ભારતીયોની વાત કર !

ગાયની નહીં, વેચી મારેલાં ગૌચરોની વાત કર !

પુતળાંની નહીં, શાળાઓ, હોસ્પીટલોની વાત કર !

બે લાખ દીવડાઓ પ્રગટાવવાની નહીં,
બે લાખ ખેડુતોની આત્મહત્યાઓની વાત કર !

રાષ્ટ્રવાદનાં ગાણાંની નહીં, કાળાં નાણાંની વાત કર !

તારી શાખની નહીં, પંદર લાખની વાત કર !

ધર્મની નહીં, દુષ્કર્મની વાત કર !

રામની નહીં, માત્ર કામની વાત કર !

100 કરોડ વેક્સિન ની નહી, કેટલાં મર્યા તેની વાત કર!

તારા મનની નહીં, અમારા મનની વાત કર !
🙏🙏🙏🙏🙏

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements