Explore

Search

November 21, 2024 11:03 pm

लेटेस्ट न्यूज़

જય શ્રી કૃષ્ણ🙏🌹🙏🌹🙏🇮🇳*બ્રહ્મસંબંધ દીક્ષા એ પ્રભુ સાથે આપણા અલૌકિક લગ્ન : Kusuma Giridhar

જય શ્રી કૃષ્ણ🙏🌹🙏🌹🙏🇮🇳*બ્રહ્મસંબંધ દીક્ષા એ પ્રભુ સાથે આપણા અલૌકિક લગ્ન : Kusuma Giridhar

જય શ્રી કૃષ્ણ
🙏🌹🙏🌹🙏🇮🇳*
બ્રહ્મસંબંધ દીક્ષા એ પ્રભુ સાથે આપણા અલૌકિક લગ્ન છે.


પોસ્ટ ૧૬- મા શ્રી હરીરાયજી મહા પ્રભુજી એ કહ્યું છે કે..જીવાત્મા પત્ની છે અને પરમાત્મા એ પતિ છે.

બ્રહ્મ સંબંધ દીક્ષા જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ના અલૌકિક લગ્ન છે.

શ્રી પુરષોત્તમ જી કહે છે કે..આપણું બ્રહ્મ સંબંધ શ્રી પ્રભુ ને છે…બ્રહ્મ સંબંધ કરાવનાર ગુરુ ને નથી જ.

પુષ્ટિ માર્ગ ના આચાર્ય અને ગુરુ શ્રી મહાપ્રભુજી છે.

બાલકો શ્રી વલ્લભ વંશ જ હોવા ના નાતે ગુરુદ્વાર છે

૮૪ વાર્તા પ્રસંગ મા પણ જોઇએ તો… શ્રી મહાપ્રભુજી ની પાસે જે દૈવીજીવ આવતો તો…

જે સેવા કરવા યોગ્ય હોય તો એને દીક્ષા આપી, માર્ગ ની રીત બતાવી, સ્વરૂપ પધરાવી ને એમ જ કેહતા કે હવે ઘરે જઇ ને સેવા કરો અને જે કાઈ પણ લો પ્રભુ ને સમર્પણ કરી ને લેજો.

ત્યાર બાદ કોઇ વૈષ્ણવો આપ શ્રી પાસે વારે ઘડી મળવા નહિ ગયાં.

પોતાના ઘરે રહી ને સેવ્ય સ્વરૂપ ની સેવા જ કરી છે.

જીવ ને પ્રભુ જોડે અલૌકિક લગ્ન કરાવી આપ્યા પછી..પ્રભુ સાથે નું ગૃહસ્થ જીવન_પોતે જ પ્રભુ ના સુખ નો વિચાર કરી ને જીવવા નું છે.

જેમ લૌકિક મા ગોર – મહારાજ મંત્રો -ઉપચાર કરી ને સ્ત્રી અને પુરૂષ ના લગ્ન કરાવી આપે છે.

જ્યારે સ્ત્રી-પુરૂષ બંને પતિ-પત્ની બન્યા પછી ગોર મહારાજ ને વારે ઘડી પુછવા નથી જતાં કે…

અમારે હવે ગૃહસ્થ જીવન કેવી રીતે જીવવા નું ? કે હવે આગળ શું કરવા નું ? અને ગોર મહારાજ પણ નથી કેહતા કે..હવે તમે ગૃહસ્થ જીવન માં જે કાઈ કરો એ મને પુછી ને કરજો.જો એવું કહે તો..આજ ના સમય/મા ગોર- મહારાજ ની શું સ્થિતિ થાય લૌકિક મા ? શ્રી મહાપ્રભુજી એ જ સ્વયં એવું કીધું છે કે…

મારું સર્વસ્વ પધરાવી આપ્યું છે,
ઘરે જઈ ને ભલી ભાતી થી સેવા કરજો.

હવે આપણે જ વિચારવા નું છે કે…
આપણે આપણા સેવ્ય સ્વરૂપ ને છોડી ને ક્યાંય જવું જોઇએ કે નહિ ??

🙏👏 શ્રી વલ્લભાધિશ કી જય 👏🙏

👏 આસરો એક શ્રી વલલભાધીશ કો 👏.
जय श्री कृष्ण जी।
🙏🌹🙏🌹🙏🇮🇳

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग