ભગવાન શ્રી જગન્નાથ ભગવાનને સ્નાન પૂર્ણિમાના દિને પૂજા અર્ચના કરી
આરતીનો લાભ આપી મહાપ્રસાદનો પણ લાભ ભાવિક ભક્તોએ લીધો
સ્નાન પૂર્ણિમાએ ભગવાન જગન્નાથનું ૧૦૮ કલશ પંચ દ્રવ્યથી સ્નાન
દમણ, દુનેથા સ્થિત જગન્નાથને વૈદિક મંત્રોચ્ચાર
જગન્નાથ મંદિરમાં રવિવારે સાથે દૂધ, દહીં, ઘી, પંચામૃત,
– ભગવાનના સ્નાન પૂર્ણિમા ગુલાબ, પાણી ચંદન અને
પર્વની ઉજવણી કરવામાં આવી
હતી. રવિવારે સૂર્યોદય સાથે
ભગવાન જગન્નાથ, બહેન
સુભદ્રા અને ભાઇ બલભદ્રને
૧૦૮ળશથી સ્નાન કરાવ્યું.
હતું, જેના કારણે ભગવાન
જગન્નાથ બીમાર થઇ ગયા
હતા. અભિષેક પછી, દેવતાને
ભોગ ધરાવીને ૧૫ દિવસ માટે
મંદિરના દરવાજા બંધ કરવામાં
હળદરના મિશ્રણથી સ્નાન
કરાવ્યું, સાંજે ૪ કલાકે ભજન
કીર્તન, ૭.૩૦ ક્લાકે સંધ્યા
આરતી, 2.30 કલાકે
મહાપ્રસાદ અને રાત્રે ૮.૩૦
કલાકે ભગવાન અનાવસરથી
ગૃહપ્રવેશ કરશે. ભગવાન
જગન્નાથ મહા સ્નાન કર્યા પછી
એકાંતમાં ગયા છે. એવું
માનવામાં આવે છે કે પરંપરા
મુજબ હવે ભગવાન બીમાર થઇ
જશે. મંદિરના દરવાજા આગામી
૧૪ દિવસ સુધી ભક્તો માટે બંધ,
રવિવારે દુનેથાના નિકેતન
પાર્કમાં સ્થિત ભગવાન
રહેશે. ભક્તો ભગવાનના દર્શન
કરી શકશે નહીં. શ્રી જગન્નાથ
મંદિરના અંજલિ નંદાએ જણાવ્યું
કે મહાપ્રભુ ભગવાન
જગન્નાથને રવિવારે ૧૦૮
ક્લશ જળથી સ્નાન કરાવવામાં
આવ્યું હતું. તેમાં ગંગાજળ,
પંચામૃત અને ઔષધીય મિશ્રિત
પાણી મેળવવામાં આવ્યું હતું.
આ સાથે રથયાત્રાની તૈયારીઓ
શરૂ થઇ ગઇ છે. મહાપ્રભુ
જગન્નાથ, બહેન સુભદ્રા અને
મોટા ભાઇ બલભદ્રએ રવિવારે
દેવ સ્નાન પૂર્ણિમાના દિવસે મહા
સ્નાન કર્યું હતું. આ પછી ૨૦મી
જૂને રથયાત્રા (ગુંદીચા) યોજાશે.
રથયાત્રાને લઇને દુનેથા સ્થિત
જગન્નાથ મંદિરમાં જોરશોરથી
તૈયારીઓ કરવામાં આવી રહી
છે. બપોર બાદ ચેરા પહરાની
વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ
થશે. મહાપ્રભુ નગરની મુલાકાત
લેશે તેઓ તેમની બહેન સુભદ્ર
અને મોટા ભાઇ બલભદ્ર સાથે
તેમના ભક્તોને દર્શન આપવા
તેમના મામાના ઘરે જતા હતા.
અહીં નવ દિવસ રોકાશે.
માસીના ઘરે તેમના મનોરંજન
સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો
યોજાશે. ૨૮ જૂને દેવતા
મંદિરમાં પાછા આવશે. આને
બહુદા યાત્રા કહે છે. આ
દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં
દમણ દીવના સાંસદ લાલુભાઇ
પટેલ, દમણના નાયબ જિલ્લા
ક્લેક્ટર મોહિત મિશ્રા, સ્ટેપ
અપ ફાઉન્ડેશનના વડા વિશાલ
ટંડેલ, દમણ નગરપાલિકાના વડા
અસ્પી દમર્ણિયા, દુનેથાના
આગેવાન ભરત પટેલ સહિત
મોટી સંખ્યામાં લોકોએ ભાગ
લીધો હતો.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877