Explore

Search

July 20, 2025 3:44 pm

लेटेस्ट न्यूज़
Advertisements

Salute to Dr. Tejal Bhathiwala – Corona Warrior Mumbai-Daman

Salute to Dr. Tejal Bhathiwala – Corona Warrior Mumbai-Daman

A salute to Dr. Tejal Bhathiwala
In difficult times like Corona, Dr. Tejal Bhathiwala MBBS, DNB ENT, ENT Surgeon, Consultant at PD Hinduja Hospital (Khar branch) Mumbai. Vijaybhai is the daughter of Laxmanbhai Vaghela and Vimalaben Vaghela. Those who met our Daman and her relatives on-line at the Mumbai Hospital and gave medicine guidance to Kovid patients, have played a very important role in defeating this epidemic by administering medicine at home. His current duty was to get all the Roger’s information on an hourly basis and give him the right medicine or treatment 24 hours a day. All these patients have recovered without going to the hospital. Thus Dr. Tejal Bhathiwala is actually called Corona Warrior. A salute to Dr. Tejal Bhathiwala

Gujarati: કોરોના જેવા કપરા કાળ માં આપણા Daman ના ડૉ. તેજલ ભાથીવાલા MBBS, DNB ENT, ENT Surgeon , Consultant at PD Hinduja Hospital( Khar branch) Mumbai ખાતે કોવિડ વિભાગ માં ફરજ બજાવે છે જેઓ શ્રી. વિજયભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા અને વિમલાબેન વાઘેલા ના સુપુત્રી છે. જેઓ મુંબઈ હોસ્પીટલ માં ફરજ બજાવતા ઓન લાઇન આપણાં દમણના કોવિડ પેશન્ટો ને દવા નું માર્ગદર્શન આપી, ઘરબેઠાં દવા કરાવીને આ મહામારી ને હરાવવામા ખુબજ મહત્ત્વ ની કામગીરી બજાવી છે. એમણે પોતાની ચાલુ ડ્યુટી એ બધાજ ની રજેરજની જાણકારી કલાકે કલાકે મેળવીને યોગ્ય દવા કે સારવાર 24 કલાક આપતા હતાં. આ બધાજ દર્દી હોસ્પિટલ મા જવા વગરજ સારા થયા છે. આમ ડૉ. તેજલ ભાથીવાલા ખરેખર કોરોના વૉરીયર કહેવાય.

Dr.Tejal Bhathiwala -Hinduja
admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements