Explore

Search

July 6, 2025 10:24 pm

लेटेस्ट न्यूज़

श्री जगन्नाथ मंदिर सेवा संस्थान दुनेठा दमण ने जगन्नाथ भगवान की रथ यात्रा दुनेठा मंदिर से गुंडीचा मंदिर अमर कॉम्प्लेक्स तक किया था यात्रा 27 जुन को शुरु हुई थी, 5 जुलाई तक गुंडीचा मंदिर मे पुजा अर्चना तथा भजन कीर्तन होते रहे यात्रा की शुरुआत से लेकर सभी भक्तजनों ने सहयोग दिया था संस्थान के मुख्या श्रीमति अंजलि नंदा के मार्गदर्शन से सम्पन्न हुआ

Advertisements

London : ૨૧-૧૨-૨૦૨૩ કેશવભાઈ બટાકે યૂકેમાં આસામાન્ય સંજોગોમાં મરનાર હિન્દુ સનાતની વ્યક્તિઓની ડેડ બૉડી બીજા દિવસે પીડીતોને સોંપવાની પીએમ ઋષિ સુનકને કરી રજુઆત

London : ૨૧-૧૨-૨૦૨૩ કેશવભાઈ બટાકે યૂકેમાં આસામાન્ય સંજોગોમાં મરનાર હિન્દુ સનાતની વ્યક્તિઓની ડેડ બૉડી બીજા દિવસે પીડીતોને સોંપવાની પીએમ ઋષિ સુનકને કરી રજુઆત

London : ૨૧-૧૨-૨૦૨૩
કેશવભાઈ બટાકે યૂકેમાં આસામાન્ય સંજોગોમાં મરનાર હિન્દુ સનાતની વ્યક્તિઓની ડેડ બૉડી બીજા દિવસે પીડીતોને સોંપવાની પીએમ ઋષિ સુનકને કરી રજુઆત

  • મરનારના પરિજનો /ગાર્ડિયનોને બૉડી હૈન્ડઓવર કરવામાં ૮ થી ૧૦ દિવસ લાગવાથી મૃતકની હિન્દુ સનાતન ધર્મના અંતિમ સંસ્કારની વિધિઓમાં અડચણ હોવાનો પત્રમાં આપ્યો તારણ
    લંડન. યૂનાઇટેડ કિંગડમમાં હિન્દુ સનાતન ધર્મના હિતોને બળ આપનાર એનઆરઆઈ ગ્રુપ, લંડન, યૂકેના કન્વીનર કેશવભાઈ બટાકે ત્યાંની હિન્દુ સનાતનીઓની એક મોટી સમસ્યા તરફે પ્રાઇમ મિનિસ્ટર ઋષિ સુનકના ઘ્યાન ખેંચ્યું છે. એનઆરઆઈ ગ્રુપના કન્વીનર કેશવભાઈ બટાકે આજે પીએમ ઋષિ સુનકને પત્ર લખી જણાવ્યું છે કે યૂકેમાં હિન્દુ સનાતન ધર્મના વ્યક્તિની અકસ્માત, અપઘાત જેવા આસામાન્ય પરિસ્થિતિઓમાં મોત હોવાથી પરિજનોને ડેડ બૉડી મળવામાં ૮-૧૦ દિવસ લાગી જાયે છે. જ્યારે હિન્દુ સનાતની વ્યક્તિની મોત થતાંજ અંતિમ સંસ્કારથી સંલગ્ન વિધિઓ શુરૂ થઈ જાય છે. ડેડ બૉડીની સરકારી પ્રક્રિયાને પતાવી તેજ દિવસે અથવા આવતીકાલના દિવસે પરિજનોને સોંપાય તો મૃતકના અંતિમ સંસ્કાર સનાતની વિધિઓ મુજબ સમયસર કરી શકાય. સરકારી પ્રક્રિયાને સરળ બનાવીને આસામાન્ય મોત મરનારની બૉડી પરિજનો/ગાર્ડિયનોને મોતના ‘નેક્સ્ટ ડે’ આપી શકાય છે. એનઆરઆઈ ગ્રુપના સંસ્થાપક કેશવભાઈ બટાકે પીએમ ઋષિ સુનકને મોકલેલ પત્રમાં લખ્યું કે યૂકેમાં લાખોની સંખ્યામાં વસતાં અને ઉદ્યોગો, વ્યવસાયો, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓથી જોડાઈને યુનાઈટેડ કિંગડમના વિકાસમાં મહત્વના યોગદાન આપી રહ્યા છે. યૂકેમાં શાંતિથી રહેતાં ભારતીય હિન્દુ સનાતનીઓ પર ત્યાંના બાહેરી મૂળના બહુમતી ધરાવતા કોમ્યુનિટી અને તેમનાં સ્વજાતીય મેન્ટાલિટી વાળું પોલીસવાલાઓ પાવર બતાવે છે. કેશવભાઈ બટાકે પ્રેસ બયાનમાં કહ્યું કે આવા ત્રાસક પંથવાલાઓની આખી દુનિયાથી હકાલપટ્ટી થઈ રહ્યું છે. આવા દિવસો બહુ દૂર નહીં જ્યારે યૂકે પણ એવા ચરમપંથી લોકોને કિક આઉટ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે કેશવભાઈ બટાકે યૂકે પીએમને હિન્દુ ‘ડેડ બૉડી’ ને સમયસર પીડિતોને હૈન્ડઓવર કરવા અંગેજે પત્ર લખી રજુઆત કરી છે તેની ઇંડિયા અને યૂકેમાં વસતાં ભારતીય હિન્દુ સનાતનીઓની ખૂબજ સરાહના કરી રહ્યા છે.
    લિ .
    NRI Group, London, UK
admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements