યાત્રાધામ ડાકોરમાં જ્યાં
જુઓ ત્યાં ખાડાનું સામ્રાજ્ય
સંદીપ સોની (ડાકોર)
કામ
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં
ઠેર-ઠેર ખાડાનું સામ્રાજ્ય બજાર
મેઈન રસ્તા પર ચોકડી થી લઈ
ડાકોર શહેર અનેક વિસ્તારોમાં
ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય
ખડકાયું હતું જેને લઈ સ્થાનિકો
અને બહારગામથી ખુબજ મોટી
સંખ્યાંમાં યાત્રિકો અવરજવર કરતા
લોકોને હાલાકી વેઠવાની વારી
આવી છે.યાત્રાધામ ડાકોરમાં અનેક
વિસ્તારોમાં સ્ટેશન રોડ, વડાબજાર
ગાયત્રી મંદિર કન્યાશાળા હાઇસ્કૂલ
શાકમાર્કેટ ,પુરુષોત્તમ
ભુવન,મંગલસેવા ધામ, ગોપાલપ
ુરા,શંકરનગર સોસાયટી અનેક
સોસાયટીઓમાં રોડ રસ્તા બિસ્માર
બની ગયા છે. ખખડધજ રોડ
સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા
છે. યાત્રાધામ ડાકોમાં વહીવટી
તંત્રના અધિકારીઓ અને રાજકીય
નેતાઓની અવરજવર છતાં
ખખડધજ રોડથી લોકોમાં આક્રોશ
ફેલાયો છે.અને દરેક રોડની મરામત
કરવાની માગ ઉઠી છે. સ્ટેશન રોડ
પર એક રેતી ભરેલું ટ્રેક્ટર ખાડામાંથી
ત્રણ કલાકની ભારે જહેમત બાદ
ટ્રેક્ટરને ખાડામાંથી બહાર કાઢવામાં
આવ્યું હતું નાગરીકોનો આક્ષેપ
ડાકોર ગામ મુક્ત
ખાણી-પીણી સેન્ટર
જગ્યા બદલેલ છે…
શપોની વા
કરી રહ્યા છે. ડાકોર શહેરમાં ઠેર-
ઠેર ખાડાનું સામ્રાજ્ય અને ઠેર-ઠેર
ઉભરાતી ગટરો રાફડો નજરે ચડી
રહ્યું છે. ડાકોર શહેરમાં ભાગ્યે જ
કોઈ એવો વિસ્તાર જોવા મળે જ્યાં
રસ્તા બનાવ્યા પછી તેને ખોદીને તેમાં
કોઈ કામગીરી કરવામાં આવતી ન
હોય તેવો નાગરીકો આક્ષેપ કરી રહ્યા
છે. પાલીકા તંત્ર લોકોની સુવિધા માટે
જનતા પાસે ટેકસ વસુલે છે. આ
ટેક્સના બદલામાં રોડ, રસ્તા, ગટર,
પાણી જેવી અનેક સુવિધાઓ પૂરી પ
પડે છે. પરંતુ હકીકત એ છે સુવિધા
નહી પાલિકા જનતાને દુવિધા આપ
વા ટેકસ વસૂલે છે. પાલિકાના પાપે
પડેલાં ઠેર-ઠેર
ખાડાઓ અને ઠેર-ઠેર ઉભરાતી
ગટરોનો નિદોર્ષ લોક ભોગ
બને છે. સ્થાનિક લોકો વારંવાર
ધારાસભ્યોની રજૂઆત ને સેવા સેતું
પ્રવચનમાં સાંસદોને વહીવટી તંત્રને
જાહેરમાં ધ્યાન દોરેલ હોવા છતાં
પણ તંત્રની આંખો ખુલતી નથી ૫
અેટનું પાણી પણ હાલતું નથી પવિત્ર
યાત્રા ડાકોર નગરપાલિકાનો વહીવટ
અંધેર નગરી જેવો બન્યો છે. પાડાના
વાંકે , ડામ જેવી સ્થિતિ
સર્જાઈ છે.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877