દમણ-દિવ માં લોકશાહી ફરી થી લાવવા નેતાઓ ને જનતા ના સવાલો સતાવે છે સવાલો નાં નિકાલ માટે ઉમેશ પટેલ, કેતન પટેલ કે લાલુ પટેલ ? જનતા નક્કી કરશે ૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં!
1.આપણા પ્રદેશને દાદરા નગર હવેલી સાથે જોડી દેવાથી દમણ-દિવના લોકો ને શું ફાયદો થયો ?
2.આપણા પ્રદેશનું ફાયદા કરતું વિદેયુત વિભાગ ટોરેન્ટ પાવર ને કેમ સૌપી દેવાયું ?
૩.આપણા પ્રદેશનાં જુના સરકારી કર્મચારીઓ ને નોકરી માંથી શા માટે છુટા કરાયા છે ?
4.આપણા પ્રદેશનાં શિક્ષકો અને વિધાર્થીઓ નો રાજકીય ઉપયોગ કેમ થઇ રહ્યો છે ?
5.આપણા પ્રદેશનાં મુક્તિ-દિનની ઉજવણી અને જાહેર રજા બંધ કરી, મર્જર-ડે મનાવવું કેટલું યોગ્ય ?
6.આપણા પ્રદેશની પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ નાં પાવર કેમ છીનવી લેવાયા ?
7.આપણા પ્રદેશમાં ઘરવેરામાં આટલો જોરદાર ભાવ વધારો શા માટે કરી દેવાયો?
8.આપણા પ્રદેશના રસ્તાઓ અને ગટર ના કામકાજ ક્યારે પૂર્ણ કરવામાં આવશે ?
9.આપણા પ્રદેશની મેડિકલ કોલેજ સિલવાસા કેમ ચાલી ગઈ ?
10.આપણા પ્રદેશની સરકારી હોસ્પિટલો માં ઈલાજ માટે પૈસા કેમ લેવાય રહ્યા છે?
11.આપણા પ્રદેશનાં ઘર, મકાનો, દુકાનો, હોટેલો, લારી-ગલ્લાઓ શા માટે તોડી નંખાયાં ?
12.આપણા પ્રદેશના યુવાનો ને નૌકરી માં ડોમિસાઈલ ફરજિયાત કેમ કરવામાં આવતું નથી ?
13.દીવમાં ગોમતીમાતા પાસે ના બારાનું ડેઝિંગ કામ ક્યારે શરૂ કરવામાં આવશે ?
14.આપણા પ્રદેશના યુવાનોને આપણાં જ પ્રદેશ માં નૌકરી કેમ આપવામાં આવતી નથી ?
15.આપણા પ્રદેશમાં પીવાના પાણી ની સમસ્યા નો કાયમી નિકાલ ક્યારે આવશે?
16.આપણા પ્રદેશમાં બસ-સ્ટેંડો કેમ તોડી નંખાયાં, અને હવે ક્યારે બનશે ?
17.આપણા પ્રદેશની એક માત્ર B.Ed કોલેજ કેમ બંધ કરી દેવામાં આવી ?
18.આપણા પ્રદેશમાં કાંઠા ઉપર ચલાવતા લારી-ગલ્લાઓને કાયમી લાઇસન્સ ક્યારે મળશે ?
19.આપણા પ્રદેશના SC, ST, OBC, Minority વિદેયાર્થીઓ ની સ્કોલરશીપ કેમ બંધ કરી દેવાઈ ?
20.દીવ હબમાં આપણી IIIT કોલેજમાં આપણા બાળકો માટે અનામત સીટો કેમ નથી રખાઈ ?
21.આપણા પ્રદેશની વર્ષોથી અટકેલી સરકારી નોકરીઓ ની ભરતી ક્યારે કરાશે ?
22.આપણા પ્રદેશના કરોડો રૂપિયા ખર્ચી બનાવેલ સર્કિટ હાઉસ નિજી સંસ્થાને કેમ સોપી દેવાયા ?
23.આપણા પ્રદેશના દિવ્યાંગ લોકોને મળતા પેન્શન કેમ બંધ કરાયા ?
24.આપણા પ્રદેશમાં પોતાનું S.S.C અને A.S.C. નું બોર્ડ કયારે બનાવવામાં આવશે ?
25.આપણા પ્રદેશના સરકારી કર્મચારીઓની બદલી DNH માં શા માટે કરવામાં આવી રહી છે?
26.આપણા પ્રદેશમાં હેલ્મેટ, લાઇસન્સ, પાર્કિંગ ના નામે પોલીસ ની હેરાનગતિ ક્યારે બંધ થશે ?
27.આપણા માછીમારોને ડીઝલ પર મળતી વર્ષ ૨૦૨૨-૨૩ ની VAT ની સબસિડી કેમ અપાઈ નહીં?
28.આપણા પ્રદેશમાં વાવાઝોડા માં માછીમારો ને થયેલ નુકસાન નું વળતર હજુ કેમ અપાયું નથી ?
29.વાપી G.I.D.C. નું કેમિકલયુક્ત પાણી આપણી નદીઓ દ્વારા દરિયામાં આવતું ક્યારે બંધ થશે ?
30.આપણા પ્રદેશની કંપનીઓ કેમ બંધ થઇ રહી છે ? અને ગુજરાત વગેરે માં કેમ જઇ રહી છે ?
31.આપણા પ્રદેશનાં પ્રશાસનીક અત્યાચારો સમયે લોકો સાથે કયાં નેતાઓ અડીખમ ઊભા રહ્યા ?
32.આપણા પ્રદેશના માછીમારોને ગુજરાત જેવી સબસીડી અને સુવિધાઓ કેમ મળતી નથી ?
- સ્કૂલો અને બાલવાડી ઓમાં બાળકો ને મળતું તાજું ભોજન ની જગ્યાએ કંપની ને ભોજનની
વ્યવસ્થા કેમ સોંપાઈ? હવે હજારો બાળકો કુપોષણ ના શિકાર થયા તેના જવાબદાર કોણ ? - દીકરી ડેવલોપમેન્ટ માં સરકારી સહાયતા રૂપે મળતા લગભગ રૂ.14,000/- કેમ બંધ થઈ ગય
- : दमण दीव के मतदाता, नेताओं से पूछे सवाल
1) संघ प्रदेश में दमण दीव और दादरा नगर हवेली का एकीकरण करने से दमण दीव वासियों को क्या फायदा हुआ ?
2) संघ प्रदेश वासियों को अच्छी सेवा देने वाले और करोड़ों का राजस्व कमाने वाले विद्युत विभाग को टोरंट पॉवर को
क्यों बेचा गया ?
3) प्रदेश का मुक्ति दिवस को मनाना और सार्वजनिक छुट्टी देना बंद कर उसकी जगह पर मर्जर डे मनाना कहां तक उचित है ?
4) संघ प्रदेश की पंचायतों, नगरपालिकाओं और जिला पंचायतों का पावर क्यों छीन लिया गया ?
5) संघ प्रदेश में हाउस टैक्स इतना ज्यादा क्यों बढ़ा दिया गया ?
6) प्रदेश के रास्ते और गटर का काम कब तक पूरा होगा ?
7 ) दमण दीव की मेडिकल कॉलेज सिलवासा क्यों चली गई ?
8) दमण दीव के सरकारी अस्पताल में ईलाज के लिए पैसे क्यों लिए जा रहे हैं ?
(9) दमण दीव में गरीबों का घर, मकान, दुकान, होटल, लॉरी गल्ला क्यों तोड़ी जा रही है ?
10) प्रदेश के युवकों को सरकारी नौकरियों में डोमिसाइल फरजियात क्यों नहीं दी जा रही है ?
11) संघ प्रदेश में वर्षो से सरकार की सेवा करने वाले सरकारी कर्मचारियों को क्यों निकाला गया ?
12) दीव में स्थित गोमती माता मंदिर के पास स्थित बारा का ड्रेजिंग काम कब तक शुरू होगा ?
13)प्रदेश के युवकों को अपने ही प्रदेश में नौकरी नही मिल रही है तो वे कहां जाएं ?
14) संघ प्रदेश में पीने के पानी की समस्या का स्थाई हल कब निकलेगा ?
15 ) दमण दीव के बस स्टैंड क्यों तोड़े गए ? अब इन्हे कब बनाया जायेगा ?
16 ) दमण दीव की एकमात्र बीएड कॉलेज (दमण शहर में स्थित ) क्यों बंद कर दी गई ?
17 ) प्रदेश के समुद्र तट पर चल रहे लॉरी गल्ले को परमानेंट लाइसेंस कब मिलेंगे ?
18) संघ प्रदेश के SC, ST, OBC, माइनोरिटी के कक्षा 1 से 8 तक विद्यार्थियो की स्कॉलरशिप क्यों बंद कर दी गईं ?
19 ) दीव हब में IIIT कॉलेज, प्रदेश में कॉलेज चलाने के लिए तमाम खर्च प्रदेश चुका रहा है, इन कॉलेजों में दमण दीव के
बच्चों के लिए आरक्षित सीट क्यों नहीं दी गई ?
20) प्रदेश में वर्षो से रुकी हुई वेकेंसी में भर्ती क्यों नहीं की जा रही है ?
(21) करोड़ों की लागत से निर्मित दमण दीव के सर्किट हाऊस को निजी संस्थान को क्यों दिए गए?
22) विकलांग पेंशन के नियमों में फेर बदल कर प्रदेश के गरीब लोगों के साथ अन्याय क्यों किया गया ?
पहले 40 % से नीचे के लोगों को भी पेंशन मिलता था.
23) संघ प्रदेश के स्वयं का हायर सेकेंडरी और हाई स्कूल बोर्ड कत दूसरे राज्य के सहारे चलाये जायेंगे ?
24) दमण दीव के सरकारी कर्मचारियों की बदली दादरा नगर हवेली में क्यों हो रही है ?
25) दमण दीव में हेलमेट, लाइसेंस और पार्किंग के नाम पर पुलिस की हैरान गति कब बंद होगी ?
26) मछुआरों को आवंटित डीजल के VAT की सब्सिडी ( वर्ष 2022 – 23 ) क्यों नही दी गईं ?
27) तूफान में मछुआरों और किसानों को हुए नुकसान की भरपाई अभी तक क्यों नहीं हुई ?
28.) वापी की कंपनियों द्वारा दमण की नदियों में छोड़ा जा रहा केमिकल युक्त पानी क्यों बंद नहीं किया जा रहा है ?
( 30 ) स्कूलों और बालवाडियो के बच्चों को मिलने वाला मध्यान भोजन बंद कर अक्षय पात्र को क्यों दिया गया ?
अब बच्चों के कुपोषित होने का जिम्मेदार कौन है ?
(31) प्रदेश के शिक्षकों पर अतिरिक्त बोझ डालकर क्यों किया जा रहा है परेशान ?
32) दीकरी डेवलपमेंट में मिलने वाले 14 हजार क्यों बंद करा दिए गए हैं ? :
Umesh Patel
Copies : 3000 Nos.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877