Explore

Search

November 22, 2024 5:22 am

लेटेस्ट न्यूज़
        *શુભ સવાર..💐☕️*નાં સુવિચાર : નમ્રતા 
        

મંગલ મૂર્તિ મોરિયા ગણપતિ બાપા મોરિયા…
સુખકર્તા દુઃખહર્તા દાદાના પાવન પર્વ ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ..
સનાતન હિન્દુ ધર્મના પ્રથમ પૂજનીય દેવ શ્રી ગણેશજીના આસ્થાપર્વ “ગણેશ ચતુર્થી” ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

જીવનમાં કોણ આવીને ગયું એનાં વિષે વિચારવાં કરતાં..

કોણ હજુ પણ સાથે ઊભું છે એ વધારે મહત્વનું છે..

મિત્રો…
જેના માં ખોટ ખાવાની તાકાત હોય ને..
એ જ નફો કરી શકે..
પછી એ ધંધો હોય કે સબંધ…

“મારુ ને તારુ” કરનાર લોકો અસ્તિત્વ હારી ગયા…
અને..
“જતુ” કરનાર લોકો જ દુનિયા જીતી ગયા..✍️💞❣️

‘મેદાન’માં હારેલા ફરી જીતી શકે છે…
પરંતુ….
‘મન’થી હારેલા કયારેય જીતી શકતા નથી..
તમારો ‘આત્મવિશ્વાસ’જ તમારી ‘મૂડી’ છે..

સમય, ધન, બળ અને શરીર હંમેશા તમને સાથ આપતા નથી..

પરંતુ સારો સ્વભાવ, જ્ઞાન અને સત્કર્મ હંમેશા સાથ આપે છે..✍️💞❣️

ઋષિપંચમીના પાવન પર્વે

કશ્યપઋષિ,
અત્રિઋષિ,
વશિષ્ઠઋષિ,
વિશ્વામિત્રઋષિ,
ગૌતમઋષિ,
જમદગ્નિઋષિ,
ભરદ્વાજઋષિ

આ સપ્તર્ષિ સહિત આપણાં દિવંગત પૂર્વજોના ચરણોમાં પ્રણામ..💐😇🙏🙏

કર્મની પીડા દરેક વ્યક્તિએ ભોગવવી જ પડે છે..

પરંતુ ધર્મનું બેલેન્સ મજબૂત હોય તો..
ઈશ્વર દયાની લોન જરૂર આપે છે..

ભરોસો એમના ઉપર કરો..
જે કદર કરે છે..
ઉપયોગ નહીં..

ક્યારેય હાર ન માનો..
કેમ કે મહેનત કરનારા લોકો છેલ્લા દાવમાં સંપૂર્ણ પરિણામ જ બદલી નાખે છે..✍️💞❣️

સ્પર્ધા વધી ગઈ છે મૂર્તિ..
તણી ઊંચાઈ માં..
બાકી ભગવાન તો સોપારી માંય સમાંયા છે..

ઈશ્વરનાં લેખ ક્યારે પણ ખોટા નથી હોતા..
દૂર એને જ કરે છે જે આપણા લાયક નથી હોતા..✍️💞❣️

આપણું નસીબ અને આપણી આવતીકાલ..
આપણા કર્મો પર જ આધારિત છે..
ભુલોથી માણસ શીખે છે અને ભૂલવાથી માણસ આગળ વધે છે..

ભલે તે કંઈ મદદ ન કરી શકે પણ જેની સાથે માત્ર વાત કરીને..
મનને શાંતિ અને સાચી સલાહ મળતી હોય તેવો એક સંબંધ જીવનમાં હોવો જ જોઈએ.. ✍️💞❣️

શુભ સવાર..💐☕️☕️
જોયો નથી કદી તને રૂબરૂ મે જીવનમાં પ્રભુ તું કેવો હશે???
કણમાંથી મણ કરી આપનારો સાચે જ તું જોયા જેવો હશે..

આત્મીયતા હોય..*
ત્યાં આકર્ષણ જન્મે..
વિશ્વાસ હોય ત્યાં..
વાત્સલ્ય જન્મે..
અને શ્રદ્ધા હોય ત્યાં..
સ્નેહ જન્મે..✍️💞❣️

[] Namrata Kansara: આપણા જીવનમાં ગુસ્સો, નફરત અને અહંકાર ક્રેડિટ કાર્ડ જેવા છે..

હમણાં વાપરો અને પછી એની કિંમત આખી જીંદગી ચુકવો..

સગા સબંધી અને મિત્રો ત્રણ પ્રકારના હોય છે..
એક ફૂટપટ્ટી જેવા,જે જીંદગીભર માપ્યા કરે..
બીજા સંચા જેવા, જે જીંદગીભર છોલ્યા કરે..
ત્રીજા રબર જેવા, જે તમારી ભૂલો ને ભૂસી સાચું લખતા શીખવી દે..✍️💞❣️

શુભ સવાર..💐☕️☕️
Namrata Kansara: 🍵

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग