सचिव (शिक्षा), दादरा नगर हवेली और दमन और दीव, श्री. टी अरुण, शिक्षा निदेशक
श्री। जतिन गोयल के मार्गदर्शन में शिक्षा विभाग संपूर्ण शिक्षा दमण.
17/12/2024 को दमन जिले की शासकीय प्राथमिक, उच्च प्राथमिक, माध्यमिक
और उच्च माध्यमिक विद्यालय में और स्कूल से बाहर पढ़ने वाले विकलांग बच्चों के लिए
चन्द्रशेखर आज़ाद हाई स्कूल, रिंगनवाड़ा, नानी दमन में स्वास्थ्य जांच शिविर
आयोजित। जिसमें शिक्षा अधिकारी (डी.एम.सी.) श्री. अरविंद पटेल, जिला परियोजना अधिकारी
अधिकारी, (सम्पूर्ण शिक्षा) श्रीमती. स्मिता थॉमस, शासकीय उच्च प्राथमिक विद्यालय रिंगनवाड़ा
प्रभारी प्राचार्य श्री. वीरेन्द्र पटेल, जिला प्रथम ई. समन्वयक (समग्र शिक्षा) श्री. हिरेन
पटेल, और शिक्षा विभाग के अधिकारी और सरकारी स्कूलों के प्राचार्य,
शिक्षक एवं दिव्यांग बच्चों के अभिभावक उपस्थित थे। इस शिविर में अलीमको (
भारतीय कृत्रिम अंग निर्माण निगम- एलिम्को (मुंबई) नं
विशेषज्ञ डाॅ. मनुराज भारती, और श्री. कुपर सिंह (तकनीशियन), श्रीमती। रबीना स्वैन
(पी एंड ओ), विभिन्न विकलांगता वाले 81 बच्चों की स्वास्थ्य जांच
किया गया और इन बच्चों में विकलांगता की डिग्री के अनुसार अलग-अलग विकलांगताएं हैं
शिक्षा विभाग, संपूर्ण शिक्षा दमन द्वारा विकलांग बच्चों को शैक्षिक सहायता की आवश्यकता है
दिया जाएगा.
[
સચિવ (શિક્ષા),દાદરા નગર હવેલી અને દમણ અને દીવ, શ્રી. ટી અરુણ, શિક્ષા નિર્દેશક
શ્રી. જાતિન ગોયલ ના માર્ગદર્શનમાં શિક્ષા વિભાગ, સમગ્ર શિક્ષા, દમણ અંતર્ગત તા.
૧૭/૧૨/૨૦૨૪ ના રોજ દમણ જીલ્લા ની સરકારી પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક
અને ઉચત્તર માધ્યમિક શાળા માં અભ્યાસ કરતા અને શાળા બહાર ના દિવ્યાંગ બાળકો માટે
સ્વાસ્થ્ય ચકાસણી શિબિર ચંદ્રશેખર આઝાદ હાઈ સ્કુલ, રીંગણવાડા, નાની દમણ ખાતે
યોજાયો. જેમાં એજ્યુકેશન ઓફિસર (ડી.એમ.સી.) શ્રી. અરવિંદ પટેલ, જીલ્લા પરિયોજના
અધિકારી,(સમગ્ર શિક્ષા) શ્રીમતી. સ્મિથા થોમસ, સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા રીંગણવાડા
ઇન્ચાર્જ આચાર્ય શ્રી. વીરેન્દ્ર પટેલ, જિલ્લા આઈ. ઈ. કોર્ડીનેટર (સમગ્ર શિક્ષા) શ્રી. હિરેન
પટેલ, તથા શિક્ષા વિભાગ ના અધિકારી શ્રીઓ તેમજ સરકારી શાળા ના આચાર્યશ્રીઓ,
શિક્ષકો અને દિવ્યાંગ બાળકો ના વાલીમિત્રો હાજર રહ્યા હતા. આ શિબિરમાં અલીમ્કો (
Artificial limbs manufacturing corporation of india- ALIMCO )(મુંબઈ) ના
નિષ્ણાંત ડો. મનુરાજ ભારતી, અને શ્રી. કુપર સિંગ (ટેકનીશીયન), શ્રીમતી. રબીના સ્વયીન
(P&O), દ્વારા જુદી જુદી વિકલાંગતા ધરાવતા ૮૧ જેટલા બાળકો ની સ્વાસ્થ્યની ચકાસણી
કરવામાં આવી તથા આ બાળકોને વિકલાંગતાના પ્રમાણ મુજબ જુદી જુદી વિકલાંગતા
ધરાવતા બાળકો ને શિક્ષા વિભાગ, સમગ્ર શિક્ષા દમણ દ્વારા જરૂરી સાધન સહાય
આપવામાં આવશે.
[



Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877