Explore

Search

July 31, 2025 3:46 pm

लेटेस्ट न्यूज़
Advertisements

76 માં ગણતત્ર દિવસ નિમિતે સમગ્ર ગુજરાત ટપાલ વિભાગ દ્વારા 20 થી 26 જાન્યુઆરી સુધી ગામડા નાં છેવાડા નાં વ્યક્તિ સુધી પહોંચી ટપાલ વિભાગ દ્વારા ડાક ચોપાલ કાર્યક્રમ રાખી વિભાગ ની તમામ યોજના ઘર ઘર શુધી પહોંચવાનું કાર્ય કરી રહ્યા છે.

Aspi Damania:
તારીખ 25.01.2025

76 માં ગણતત્ર દિવસ નિમિતે સમગ્ર ગુજરાત ટપાલ વિભાગ દ્વારા 20 થી 26 જાન્યુઆરી સુધી ગામડા નાં છેવાડા નાં વ્યક્તિ સુધી પહોંચી ટપાલ વિભાગ દ્વારા ડાક ચોપાલ કાર્યક્રમ રાખી વિભાગ ની તમામ યોજના ઘર ઘર શુધી પહોંચવાનું કાર્ય કરી રહ્યા છે.
દમણ મુખ્ય ડાક ઘર ખાતે પોસ્ટ માસ્ટર ઉમેશભાઈ માહ્યાવંશી દ્વારા વિશેષ ગણતંત્ર દિવસ ની પૂર્વ સંધ્યા તથા 26 જાન્યુઆરી નાં રોજ મહા ડાક ચોપાલ નું આયોજન કરવામાં આવ્યું હતું . દમણ ની જાહેર જનતા ને ડાક ચોપાલ માં તમામ યોજના નો લાભ લેવા અપીલ કરી હતી .આ ડાક ચોપાલ માં મુખ્ય મહેમાન દમણનગર પાલિકા મેયેર શ્રી અસ્પી દમણિયા, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી સુનિતાબેન હળપતી, દમણ જીલ્લા માછી સમાજ નાં પ્રમુખ શ્રી હરજીભાઈ ટંડેલ અને આમંત્રિત મહેમાન ઉપસ્થિત રહ્યા હતા.
ડાક ચોપાલ થી સંધપ્રદેશ દમણ પોસ્ટ ઓફિસ દ્વારા વિવિધ યોજના નાં ખાતા મેળવ્યા છે. જેમાં મુખ્યત્વે MSSC મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજના પર વધુ ભાર પાડ્યો હતો. 45 થી 50 ખાતા મેળવ્યા હતા. કાર્યક્રમ માં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વલસાડ શાખા નાં મેનેજર શ્રી રાહુલ બેન્કર, DOPLI વલસાડ ડીવીજન શ્રી હાર્દિક વ્યાસ, માર્કેટિંગ એકઝેક્યુટીવ શ્રી કૃણાલ આહીર અને આમંત્રિત મેહમાન તથા સ્ટાફમિત્રો મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આભાર વિધિ પોસ્ટમાસ્ટર શ્રી ઉમેશભાઈ માહ્યાવંશી એ કરી હતી.

પોસ્ટ માસ્ટર
દમણ એમ.ડી. જી
396210.
[] Aspi Damania: : दादरा और नगर हवेली तथा दमन दीव की टीम 38वें राष्ट्रीय खेलों में भाग लेने जा रही है। इस अवसर पर 28 जनवरी से 14 फरवरी 2025 तक उत्तराखंड में राष्ट्रीय खेलों का आयोजन किया जाएगा।
इस अवसर पर दादरा एवं नगर हवेली तथा दमन दीव ओलंपिक संघ द्वारा विदाई समारोह का आयोजन किया गया।
मुक्केबाजी, जिम्नास्टिक और शूटिंग के खिलाड़ी राष्ट्रीय खेलों में उत्तराखंड भाग लेने जा रहे हैं।
इस अवसर पर दादरा एवं नगर हवेली तथा दमन दीव ओलंपिक संघ के पदाधिकारियों ने सभी खिलाड़ियों को बधाई दी। दमन नगर निगम के अध्यक्ष अस्पी दमानिया ने सभी खिलाड़ियों को अपना आशीर्वाद दिया।
ओलंपिक संघ के पदाधिकारी कल्पेश पटेल और फिलिया थॉमस व प्रकाश टंडेल ने शुभकामनाएं दी

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements