76 માં ગણતત્ર દિવસ નિમિતે સમગ્ર ગુજરાત ટપાલ વિભાગ દ્વારા 20 થી 26 જાન્યુઆરી સુધી ગામડા નાં છેવાડા નાં વ્યક્તિ સુધી પહોંચી ટપાલ વિભાગ દ્વારા ડાક ચોપાલ કાર્યક્રમ રાખી વિભાગ ની તમામ યોજના ઘર ઘર શુધી પહોંચવાનું કાર્ય કરી રહ્યા છે.
Aspi Damania: તારીખ 25.01.2025 76 માં ગણતત્ર દિવસ નિમિતે સમગ્ર ગુજરાત ટપાલ વિભાગ દ્વારા 20 થી 26 જાન્યુઆરી સુધી ગામડા નાં છેવાડા નાં વ્યક્તિ સુધી પહોંચી ટપાલ વિભાગ દ્વારા ડાક ચોપાલ કાર્યક્રમ રાખી વિભાગ ની તમામ યોજના ઘર ઘર શુધી પહોંચવાનું કાર્ય કરી રહ્યા છે.દમણ મુખ્ય ડાક ઘર ખાતે પોસ્ટ માસ્ટર ઉમેશભાઈ માહ્યાવંશી દ્વારા વિશેષ … Read more