Explore

Search

July 31, 2025 8:29 pm

लेटेस्ट न्यूज़
Advertisements

नवरोज़ की पूर्व संध्या पर आज दमन वापी पारसी जारथोस्टी अंजुमन के सभी पारसियों ने नवरोज़ मनाया, सभी पारसी एकत्र हुए और 8 दस्तूरजी ने जश्न समारोह आयोजित किया था : अस्पी दमणिया

HL NEWS: સંઘપ્રદેશ દમણમાં દમણ વાપીમાં વસતા પારસી સમુદાયના લોકો દ્વારા જમશેદજી નવરોઝ એટલે કે પારસીઓના નવા વર્ષની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી . નાની દમણ માં આવેલ અગિયારી ખાતે આજ રોજ પારસી સમુદાયના લોકો એકત્ર થયા હતા. અને વડા દસ્તુર ની ઉપસ્થિતિમાં એક વિશેષ પ્રાર્થના આયોજિત કરી વર્ષ દરમ્યાન જેટલી પણ ઉપલબ્ધિઓ હાંસલ કરી હોય એ માટે ભગવાન પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. જે બાદ અગિયારી ખાતે ઉપસ્થિત રહેલા પારસી સમાજના લોકોએ એકબીજાને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ દિવસે દમણ પારસી સમાજના અગ્રણી અને દમણ નગર પાલિકાના પ્રમુખ અસ્પીભાઈ દમણિયા પણ આ પ્રસંગે ખાસ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને કોમના લોકો સાથે જશ્ન મનાવ્યો હતો. આ પ્રસંગે ઉદવાડા ખાતે આવેલા પારસીઓના મુખ્ય ધર્મસ્થાન ના વડા દસ્તુર ખુરશેદજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


HL NEWS: नवरोज़ की पूर्व संध्या पर आज दमन वापी पारसी जारथोस्टी अंजुमन के सभी पारसियों ने नवरोज़ मनाया, सभी पारसी एकत्र हुए और 8 दस्तूरजी ने जश्न समारोह आयोजित किया और सभी मानव जाति के बीच शांति और सद्भाव के लिए प्रार्थना की।
फिर खेल खेला और गम्बर (रात का खाना) खाया।
वडा दस्तूर दस्तूर खुर्शीद दस्तूर और वडा दस्तूरजी थेमटन मिर्जा ईरान के शाह उदवाड़ा ने 6 दस्तूरजियों के साथ जश्न समारोह का आयोजन किया
राष्ट्रपति अर्दिश उपाध्यक्ष और डीएमसी अध्यक्ष एस्पी दमानिया, रोहिंटन इंजीनियर, माज़दा टोडीवाला कैवन माज़दा मोतीवाला, फ़िरोज़ और सभी पारसी इस अवसर पर उपस्थित थे

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements