नवरोज़ की पूर्व संध्या पर आज दमन वापी पारसी जारथोस्टी अंजुमन के सभी पारसियों ने नवरोज़ मनाया, सभी पारसी एकत्र हुए और 8 दस्तूरजी ने जश्न समारोह आयोजित किया था : अस्पी दमणिया
HL NEWS: સંઘપ્રદેશ દમણમાં દમણ વાપીમાં વસતા પારસી સમુદાયના લોકો દ્વારા જમશેદજી નવરોઝ એટલે કે પારસીઓના નવા વર્ષની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી . નાની દમણ માં આવેલ અગિયારી ખાતે આજ રોજ પારસી સમુદાયના લોકો એકત્ર થયા હતા. અને વડા દસ્તુર ની ઉપસ્થિતિમાં એક વિશેષ પ્રાર્થના આયોજિત કરી વર્ષ દરમ્યાન જેટલી પણ ઉપલબ્ધિઓ હાંસલ કરી … Read more