Explore

Search

April 18, 2025 11:44 am

लेटेस्ट न्यूज़
Advertisements

दमन मे 2023 की धारा 163 के अंतर्गत सभीचिकन, मटन, मछली की दुकानें बंदरहेंगे।

दमन सब डिविजनल मजिस्ट्रेट प्रियांशु
सिंह ने एक सार्वजनिक आदेश जारी किया।
बताया गया है कि 10 अप्रैल 2025 को
दमन में महावीर जयंती पर हर दिन
शांति, कानून एवं व्यवस्था बनाए रखने के लिए
और जनता की धार्मिक
भावनाओं को ठेस पहुंचाने से बचने के लिए, साथ ही
भारतीय नागरिक सुरक्षा संहिता
2023 की धारा 163 के अंतर्गत सभी
चिकन, मटन, मछली की दुकानें बंद
रहेंगे। आदेश का पालन न करने वालों के खिलाफ
भारतीय दंड संहिता 2023 की धारा
223 के तहत कार्रवाई की जाएगी।


દમણ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ પ્રિયાંશુ
સિંહે એક જાહેર આદેશ બહાર પાડી
જણાવેલ છે કે તા.૧૦ એપ્રિલ ૨૦૨૫ના
રોજ મહાવીર જયંતિના દિવસે દમણમાં
શાંતિ,કાયદો અને વ્યવસ્થા જાળવવા
અને જાહેર જનતાની ધાર્મિક
લાગણીઓને ઠેસ ન પહોંચે તે માટે તેમજ
ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા
૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ તમામ
ચિકન,મટન,માછલીની દુકાનો બંધ
રહશે.આદેશનું પાલન નહી કરનાર સામે
ભારતીય દંડ સંહિતા ૨૦૨૩ની કલમ
૨૨૩ હેઠળ કાર્યવાહી કરવામા આવશે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements