तीन -दिन कराटे शिविर और ब्लैक बेल्ट परीक्षा सफलतापूर्वक हार्डिक जोशी द्वारा पूरी की गई
हाल ही में, हार्डिक जोशी के नेतृत्व में एक तीन -दिन कराटे शिविर और ब्लैक बेल्ट परीक्षा आयोजित की गई थी, जिसमें 3 छात्रों ने ब्लैक बेल्ट परीक्षा में भाग लिया था। इन सभी छात्रों ने वर्षों से कराटे के लिए ईमानदारी से प्रशिक्षण लेने के बाद सभी को अपने प्रदर्शन से प्रभावित किया है।
छात्रों ने 3 किमी परीक्षा दी, प्रत्येक अभ्यास को 3 बार किया, लिखित परीक्षा को 3 घंटे, और अंतर्राष्ट्रीय कराटे काटा, विपोन काटा, आत्मरक्षा तकनीक और बख्शा परीक्षा दी।
कई अभिभावकों ने शिविर के बाद आयोजित ब्लैक बेल्ट और प्रमाणपत्र वितरण समारोह में भाग लिया। सभी 3 छात्रों को हार्डिक जोशी द्वारा ब्लैक बेल्ट और प्रमाण पत्र से सम्मानित किया गया। शिविर में भाग लेने वाले अन्य छात्रों के साथ -साथ प्रमाण पत्र भी दिए गए थे।
अभिभावकों ने हार्डिक जोशी के लिए गहरी कृतज्ञता के साथ कहा कि
“हार्डिक जोशी न केवल कराटे को पढ़ा रहा है, बल्कि हमारे बच्चों के जीवन का एक सच्चा गुरु है। वह बच्चों को अनुशासन, आत्मविश्वास और जीवन के लिए सही दिशा देता है। जिस तरह से वह पिछले 3 वर्षों से कराटे के माध्यम से समाज में सकारात्मक बदलाव रहा है।”
हार्डिक जोशी ने समारोह में कहा कि
“ब्लैक बेल्ट अंत नहीं है, यह सच्चे जीवन की शुरुआत है” कराटे न केवल प्रशिक्षण है, बल्कि जीवन जीने का एक तरीका भी है, अनुशासन और जीवन भी। मेरे प्रशिक्षण का मुख्य उद्देश्य प्रत्येक छात्र के जीवन में पूर्ण विकास लाना है। और कहा कि आप सर्वेक्षण के ट्रस्ट के कारण 3 छात्रों के 3.50 मिलियन छात्रों की यात्रा को पार करने में सक्षम हैं, और हजारों छात्रों के बीच आत्मविश्वास की लौ को जला दिया गया है।
यह विशेष है कि उनकी ब्लैक बेल्ट टीम ने हार्डिक जोशी को भी सम्मानित किया और उनकी 3 -वर्ष की अथक सेवा को धन्यवाद दिया।
यह प्रेरक प्रशिक्षण हार्डिक जोशी के कराटे क्षेत्र में तीन दशकों के अथक पीछा का सही सबूत है।
હાર્દિક જોશી દ્વારા ત્રણ દિવસીય કરાટે કેમ્પ અને બ્લેક બેલ્ટ પરીક્ષા સફળતાપૂર્વક સંપન્ન
તાજેતરમાં હાર્દિક જોશી ના નેતૃત્વમાં ત્રણ દિવસીય કરાટે કેમ્પ અને બ્લેક બેલ્ટ પરીક્ષા યોજાઈ હતી, જેમાં ૨૦ વિદ્યાર્થીઓ એ બ્લેક બેલ્ટ એક્ઝામ માં ભાગ લીધો હતો. વર્ષોથી કરાટેનું નિષ્ઠાપૂર્વક ટ્રેનિંગ લેતા આ તમામ વિદ્યાર્થીઓએ પોતાના પરફોર્મન્સ થી દરેકને પ્રભાવિત કર્યા હતા.
વિદ્યાર્થીઓએ એક્ઝામ દરમિયાન ૨૪ કિ.મી.જોગ કર્યું હતું, દરેક એક્સરસાઇઝ ૧૦૦ વાર કરી, લખિત પરીક્ષા 3 કલાક આપી અને ઇન્ટરનેશનલ કરાટે કાતા, વીપોન કાતા, સેલ્ફ ડિફેન્સ ટેકનિક તથા સ્પારિંગની એક્ઝામ આપી હતી.
કેમ્પ પછી યોજાયેલા બ્લેક બેલ્ટ અને સર્ટિફિકેટ વિતરણ સમારોહમાં અનેક વાલીઓએ હાજરી આપી હતી. હાર્દિક જોશી દ્વારા તમામ ૨૦ વિદ્યાર્થીઓને બ્લેક બેલ્ટ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ કેમ્પમાં ભાગ લેનાર અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્રો આપવામાં આવ્યા.
વાલીઓએ હાર્દિક જોશી માટે ઉંડા કૃતજ્ઞતાભાવ સાથે જણાવ્યું કે
“હાર્દિક જોશી માત્ર કરાટે શીખવાડતા નથી, પરંતુ અમારા બાળકોના જીવન ઘડતર કરતા એક સાચા ગુરુ છે. તેઓ બાળકોમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને જીવન જીવવાની સાચી દિશા આપે છે. છેલ્લા ૩૦ વર્ષથી જે રીતે તેઓ નિસ્વાર્થ અને સમર્પિત ભાવથી કરાટેના માધ્યમથી સમાજમાં સકારાત્મક બદલાવ લાવી રહ્યા છે, તે ખરેખર પ્રશંસનીય છે. આવા ગુરુ મળવું એ અમારા બાળકો માટે શ્રેષ્ઠ સૌભાગ્ય ગણાય.”
હાર્દિક જોશીએ સમારંભમાં જણાવ્યું હતું કે
“બ્લેક બેલ્ટ એ અંત નથી, એ તો સાચા જીવન ની શરૂઆત છે” કરાટે માત્ર ટ્રેનિંગ નહિ, પણ સંસ્કાર, શિસ્ત અને જીવન જીવવાનો માર્ગ છે. દરેક વિદ્યાર્થીના જીવનમાં સંપૂર્ણ વિકાસ લાવવો એ મારી ટ્રેનિંગ નો મુખ્ય હેતુ છે. અને જણાવ્યું હતું કે આપ સર્વે નો વિશ્વાસ, પ્રેમ ને કારણે 3 સ્ટુડન્ટ્સ થી 3.50 લાખ સ્ટુડન્ટ્સ ની યાત્રા પાર કરી શક્યા છે અને હજારો વિદ્યાર્થી માં આત્મવિશ્વાસ ની જ્યોત જલાવી છે.
વિશેષ એ રહ્યું કે, એમની બ્લેક બેલ્ટ ટીમે પણ હાર્દિક જોશી નું સન્માન કર્યું અને તેમની ૩૦ વર્ષની અવિરત સેવા માટે આભાર વ્યક્ત કર્યો.
આ પ્રેરણાદાયક ટ્રેનિંગ હાર્દિક જોશીની કરાટે ક્ષેત્રે ત્રણ દાયકાની અવિરત સાધનાનો સાક્ષાત પુરાવો છે.


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877