વીજ स्थापना મા ELCB/RCCB/RCD પ્રસ્થાપિત

Views: 6
0 0
Spread the love

Read Time:4 Minute, 40 Second

ગ્રાહક ने અવગત કરાયા  વિજ્સ્થાપનમાં ELCB/RCCB/RCD પ્રસ્થાપિત કરવા બાબતે.

અમે DNHDDPDCL પ્રમાણિક પણે આપશ્રી તથા આપના રોજગાર સાથે સંકળાયેલ છીએ. અમો આપશ્રી તથા આપના રોજગારને ગુણવત્તાયુક્ત અને સુરક્ષા પૂર્ણ પાવર સપ્લાય પૂરો પાડવા માટે સતત પ્રયત્નશીલ છીએ. આપની સલામતીને ધ્યાનમાં રાખીને આપને આ ઈ-મેઈલ  દ્વારા જણાવવાનું કે ક્ષતિગ્રસ્ત વાયરીંગ અથવા ખામીયુક્ત વીજ ઉપકરણો (સાધનો) ને કારણે આપના વીજ સ્થાપનમાંથી અર્થ લીકેજ  વીજપ્રવાહ પસાર થાય છે અને આ લીકેજ વીજપ્રવાહ ને કારણે ઇલેકટ્રિકલ શોક (વીજ આંચકા) લાગવાથી જાનહાની થવાની તેમજ આપના વીજ ઉપકરણો (સાધનો) ને નુકસાન થવાની શક્યતા છે

ELCB/RCCB/RCD અર્થ લિકજ વીજપ્રવાહ ને કારણે ઇલેકટ્રિકલ શોક (વીજ આંચકા) લાગવાથી થતી જાનહાની તથા વીજ ઉપકરણો (સાધનો) ને તથા નુકશાન સામે રક્ષણ પૂરું પડે છે. આથી આપના વીજસ્થાપન માં ELCB/RCCB/RCD પ્રસ્થાપિત કરવી તેમજ તેને કાર્યરત સ્થિતિ માં રાખવી જરૂરી છે.

વધુમાં માનનીય સેન્ટ્રલ ઇલેકટ્રીસિટી ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવેલ મેશર્સ રેલેટીંગ  સેફ્ટી એન્ડ ઇલેક્ટ્રિક સપ્લાય રેગ્યુલેશન – 2023 ના રેગ્યુલેશન  44 મુજબ ગ્રાહકે પોતાના વીજ સ્થાપનમાં યોગ્ય ક્ષમતાની ELCB/RCCB/RCD પ્રસ્થાપિત કરવી ફરજીયાત છે

આથી આપને વિનંતી સહ જણાવવાનું કે આ ઈ-મેઈલ  પ્રાપ્ત થયેથી દિન 15 (પંદર) માં આપના વીજ સ્થાપન માં યોગ્ય ક્ષમતાની ELCB/RCCB/RCD પ્રસ્થાપિત કરી અમોને તે અંગે ની લેખિત અથવા અમારા E-Mail ID  connect.dnhdd@torrentpower.com પર જાણ કરશો.

આ બાબતે જો વધુ કોઈ માર્ગદર્શનની આવશ્યકતાં  હૉય તો કંપનીની અહીં નીચે દર્શાવેલ  ઓફિસમાં રૂબરૂમાં સંપર્ક સાધવા વિનંતી છે.

આપની સુરક્ષા એજ અમારો ધ્યેય છે.

કસ્ટમર સર્વિસ ટીમ

દમણ ઓફિસ: પહેલો માળ, પાવરહાઉસ બિલ્ડીંગ,સત્યનારાયણ મંદિર ની સામે, નાની દમણ – 396210

દીવ ઓફિસ: ઘી દીવ અને દમણ કો.ઓપરેટિવ બેંક ની પાસે ગંગેશ્વર મહાદેવ રોડ, ફુદમ – 362520

સિલવાસા ઓફિસ: રૂમ નં. 109, પહેલો માળ, વિદ્યુતભવન, 66 કેવીરોડ, સેક્રેટરિએટ નજીક, આમલી, સિલવાસા – 396230

ખાનવેલ ઓફિસ: ખુટલી કોલોની, દૂધની મેઈન રોડ, ખાનવેલ ક્રૉસ રોડ નજીક, ખાનવેલ – 396230

નોંધ : આપના વીજ સ્થાપન માં ELCB/RCCB/RCD પ્રસ્થાપિત કરેલ હોઈ તો આ ઈ-મેઈલ  ને અવગણશો.

Disclaimer :

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *