Explore

Search

July 1, 2025 10:08 am

लेटेस्ट न्यूज़

रथ यात्रा, जो कि भगवान जगन्नाथ की यात्रा के रूप में प्रसिद्ध है, हिन्दू धर्म में एक महत्वपूर्ण त्योहार है। इस यात्रा के दौरान विशेष रूप से 5वें दिन लक्ष्मी जी का भगवान जगन्नाथ से मिलने का महत्त्व है। : अंजली नंदा

“ध्यान एवं चिंतन” एक महत्वपूर्ण विषय है जो मानसिक शांति, आत्म-जागरूकता और व्यक्तिगत विकास से संबंधित है। ध्यान एक ऐसी प्रक्रिया है जिसमें व्यक्ति अपने मन को एकाग्र करता है : अंजलि नंदा

जिस सदस्य पर बकाया है वह सोसायटी की बैठक में शामिल नहीं हो सकेगा, शिकायतों पर सुनवाई नहीं होगी। जिस सदस्य पर 3 महीने से अधिक का भारण-बकाया है, उसे सोसायटी में डिफॉल्टर माना जाएगा: सुप्रीम कोर्ट। बॉम्बे पब्लिक ट्रस्ट एक्ट के तहत पंजीकृत सोसायटियों पर लागू होगा सुप्रीम कोर्ट का फैसला

Advertisements

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અઠવાડિયા સુધી હૉસ્પિટલમાં રહેવું પડી શકે છે: નીતિન પટેલ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અઠવાડિયા સુધી હૉસ્પિટલમાં રહેવું પડી શકે છે: નીતિન પટેલ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અઠવાડિયા સુધી હૉસ્પિટલમાં રહેવું પડી શકે છે: નીતિન પટેલ

CM Vijay Rupani tested corona positive: મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. સાત દિવસ સુધી હૉસ્પિટલમાં સારવાર હેઠળ રહેશે.

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona report) આવવા મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Dy CM Nitin Patel) પત્રકાર પરિષદ સંબોધી હતી. આ મામલે તેમણે જણાવ્યું હતું કે, તેમને અઠવાડિયા સુધી સારવારમાં રાખવામાં આવી શકે છે. નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે યુ.એન.મહેતા હાર્ટ હૉસ્પિટલ (U N Mehta Heart hospital) ખાતે જ તેમની કોરોનાના દર્દી તરીકે સારવાર ચાલશે. નીતિન પટેલના કહેવા પ્રમાણે, મુખ્યમંત્રીને 100 ડિગ્રીની આસપાસ તાવ હતો. તેઓ તાવની દવા પણ લેતા હતા. રવિવારે વડોદરા ખાતે તેઓ ઢળી પડ્યા હતા તે અંગે ડૉક્ટરોનું માનવું છે કે સતત કામને લીધે થાક અને ઉજાગરાઓને લીધે આવું થયું હોવાની શક્યતા છે. તેમના અન્ય તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે.

નીતિન પટેલનાં સંબોધનના અંશો: 

-મુખ્યમંત્રી સાથેના કોઈ લોકો સંક્રમિત થયાની જાણકારી મળી નથી.

-રવિવારે રાત્રે સીએમનું કોરોનાનું સેમ્પલ લેવામાં આવ્યું હતું, સોમવારે સવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

-મુલાકાતીઓને હાલ સીએમને મળવા દેવામાં નહીં આવે. હૉસ્પિટલમાં કોરોનાનાં દર્દી તરીકે સારવાર ચાલશે.

-એક અઠવાડિયા સુધી હૉસ્પિટલમાં રાખવામાં આવી શકે છે.

-ડૉક્ટરોને બધુ બરાબર લાગે તે બાદમાં હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

-યુ.એન. મહેતા હાર્ટ હૉસ્પિટલ ખાતે જ તેમની સારવાર આવશે.

-રવિવારે ચક્કર આવી ગયા હતા, આ મામલે તમામ ટેસ્ટ સામાન્ય આવ્યા છે.

-મુખ્યમંત્રીને ડાયાબિટિસ કે બીપીની કોઈ જ તકલીફ નથી.

-મુખ્યમંત્રીનો ચાર્જ કોઈને પણ સોંપવામાં નહીં આવે. મુખ્યમંત્રી મોબાઇલ એપ મારફતે તમામ લોકોનાં સંપર્કમાં રહે છે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements