Explore

Search

July 7, 2025 4:23 am

लेटेस्ट न्यूज़

श्री जगन्नाथ मंदिर सेवा संस्थान दुनेठा दमण ने जगन्नाथ भगवान की रथ यात्रा दुनेठा मंदिर से गुंडीचा मंदिर अमर कॉम्प्लेक्स तक किया था यात्रा 27 जुन को शुरु हुई थी, 5 जुलाई तक गुंडीचा मंदिर मे पुजा अर्चना तथा भजन कीर्तन होते रहे यात्रा की शुरुआत से लेकर सभी भक्तजनों ने सहयोग दिया था संस्थान के मुख्या श्रीमति अंजलि नंदा के मार्गदर्शन से सम्पन्न हुआ

Advertisements

આયુર્વેદિક સલાહ/ ઉપાય : Varsha Shah

આયુર્વેદિક સલાહ/ ઉપાય : Varsha Shah

આયુર્વેદિક સલાહ/ ઉપાય

દિવસમાં એકવાર આ સરળ ઉપચાર કરી લો, માથાના વાળથી પગ સુધીની તમામ નસો મુક્ત થવાનો તમે અનુભવ કરશો. તમે માથાથી પગ સુધી એક રીતે આનો અનુભવ કરશો. તમારા શરીરની નસોમાંથી તાણ ના છુટકારો મેળવવાનો સ્પષ્ટ અનુભવ થશે.!

હાથ અને પગમાં કળતર તરત જ બંધ થઈ જાય છે. જો ઘૂંટણનો જૂનો દુખાવો અને કમર, ગરદન અથવા કરોડના હાડકા (કરોડરજ્જુ) માં નસ દબાયેલ હોય અથવા સખત હોય, તો તે સંપૂર્ણપણે સાજી થઈ જશે. જૂની એડીનો દુખાવો પણ મટી જશે.

ઘણા લોકોના લાખો રૂપિયા આનાથી બચી શકે છે. પગની તિરાડ પડેલી ત્વચા અને મૃત ત્વચા દૂર થાય છે અને પગ નરમ બને છે.

આ માટે, તમને ઘરે જ ઉપલબ્ધ બે વસ્તુઓની જરૂર પડે છે,
કપૂર અને લીંબુ. આ માટે, દોઢ થી બે લિટર નવશેકું પાણી લો જેનું તાપમાન … પગ સહન કરી શકે તેટલું ગરમ ​​હોય છે. તેમાં એક લીંબુનો રસ નાંખો અને પછી બીજી વસ્તુ કપૂર છે કોઈપણ કપૂર ચાલશે. કપૂરની બે કે ત્રણ ગોળીઓને બારીક પીસીને પાવડર બનાવો. તે પાણીમાં પણ મિક્સ કરો. પછી આ પાણીમાં પાંચથી દસ મિનિટ સુધી પગ બોળી ને મૂકો.
તમે તમારા પગમાં માથાથી પગ સુધી એક પ્રકારનો પ્રવાહ ને અનુભવશો. તમે તમારા માથાના વાળથી માંડીને પગ સુધીની તમામ નસોના છૂટા પડવાનો સ્પષ્ટ અનુભવ કરશો.!
આનું કારણ એ છે કે આપણા પગમાં 272 પ્રકારના પ્રેશર પોઈન્ટ છે, જે આપણા શરીરની તમામ ચેતાતંત્ર સાથે સંકળાયેલા છે.
લીંબુ અને કપૂર સાથેનું આ નવશેકું પાણી આ 272 પ્રકારના પ્રેશર પોઈન્ટને બહાલ કરે છે અને તે શરીરની તમામ નસોને ફરીથી સક્રિય અને સંપૂર્ણ રીતે મુક્ત કરે છે.

તમારે ફક્ત પાંચથી દસ મિનિટ માટે આ કરવું પડશે. અને આ તમે સવારે અથવા સાંજે ગમે ત્યારે કરી શકો છો.!

આનાથી પગમાં કળતર બંધ થાય છે. અને જો નસ દબાઈ ગઈ હોય અથવા કડક થઇ હોય તો તે પણ ખુલશે. અને માથાનો દુખાવો પણ આ ઉપાયથી બંધ થાય છે. જે લોકો માઈગ્રેન થી પીડાય છે તેમને પણ દુઃખાવો બંધ થઈ જશે, જો સ્નાયુઓ સખત હોય અથવા શરીર દુખતું હોય તો અચૂક રાહત થાશે.
તેની કોઈ આડઅસર નથી અને તે સરળતા થી કરી શકાય છે.
આ ઉપાય પાંચ દિવસ સુધી કરવો. આ ઉપાય જોવામાં સાદો સરળ લાગે છે, પરંતુ પરિણામ ખૂબ જ સારું અને અસરકારક છે.!! 🙏🙏

👍🏻👍🏻🙏👍🏻👍🏻🙏👍🏻👍🏻

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements