ધી નો એક લોટો અને,
લાકડા ઉપર લાશ ;
થઈ થોડા કલાકમાં રાખ,
બસ આટલી છે …
માણસની ઓકાત…❗
🌀
એક બુઢા બાપા
સાંજે ગુજરી ગયા,
પોતાની આખી જીંદગી,
પરિવારના નામે કરી ગયા.
ક્યાંક રડવાનો અવાજ,
તો ક્યાંક વાતમાં વાત
અરે જલ્દી લઈ જાઓ
કોણ રાખશે આખી રાત.!
બસ આટલી છે ,
માણસની ઓકાત…❗
🌀
મર્યા પછી નીચે જોયું,
નજારો નજર સામે જોયો.!
પોતાના મરણ પર
કોઈ લોકો જબરજસ્ત,
તો કોઈ લોકો જબરજસ્તી થી
રડતાં હતાં .!
નથી રહ્યા , જતાં રહ્યાં
ચાર દિવસ કરશે વાત.!
બસ આટલી છે
માણસની ઓકાત…❗
🌀
છોકરો સારો ફોટો બનાવશે,
સામે અઞરબતી મુકશે,
સુગંધી ફુલોની માળા હશે,
અશ્રુ ભરી શ્રધ્ધાંજલિ હશે.!
પછી એ ફોટા પર
ઝાળા પણ કોન કરશે સાફ !?
બસ આટલી છે
માણસની ઓકાત…❗
🌀
આખી જીંદગી,
મારૂ મારૂં કર્યુ.
પોતાના માટે ઓછું,
બીજાના માટે વધારે જીવ્યા.
કોઈ નહીં આપે સાથ,
જશો ખાલી હાથ.
તલભાર સાથે લઈ જવાની,
નથી ઓકાત માણસની.
બસ આટલી છે
માણસની ઓકાત…❗
🌀
પહેલા પોતાને સમજ્યો નહીં…
એટલે બીજાને
સમજી શક્યાે નહિં, !
પછી તો બિજા પર ઘાત,
અને ખુદ ઉપર આઘાત !!
બસ આટલી છે
માણસની ઓકાત…❗
🌀
🙏 🌺 🙏🏻
🌀
ભગવાને મનુષ્ય ના સર્જન વખતે તમામ વસ્તુઓ આપી દીધી.
પણ તે સમયે
એક વસ્તુ નીચે પડી ગયી,
જેને ભગવાને પગ નીચે દબાવી દીધી.!?
🌀
મનુષ્ય ગયા પછી લક્ષ્મીજી એ પૂછ્યું:
પ્રભુ તમે પગ નીચે શુ છુપાવ્યું , !?
જે તમે મનુષ્ય ને
ન આપ્યું..!?
🌀
ત્યારે ભગવાને કહ્યું…
🌀
મેં પગ નીચે “શાંતિ” છુપાવી છે,
જે મનુષ્ય બધું મળવા છતાંય એને માટે તરસશે અને ગમે ત્યાં તેને શોધશે પણ અંતે એ તો મારા ચરણો માં જ મળશે.
Pranam 🙏 ☝️🙏


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877