Explore

Search

November 21, 2024 12:56 pm

लेटेस्ट न्यूज़

પ્રદ્યુમનસિંહ ખાચર સાહેબે સરદાર પટેલ ઉપર સરસ મજાની ચાર ડોક્યુમેન્ટરી તૈયાર કરી : Manoj Acharya

સરદાર પટેલનાં આજનાં જન્મદિવસે આપણે તેમને યાદ કરીએ છીએ.. તેમનું વ્યક્તિત્વ જ એટલું વિરાટ હતું કે જેટલું પણ જણાવીએ, ઓછું જ પડે. સાગરને ગાગરમાં જેવા પ્રયાસ સમો લેખ મેં આપને મોકલ્યો છે. તે જ રીતે ઝાલાવાડનાં ઇતિહાસવિદ ડો. ઇન્દ્રવદન આચાર્ય કે જેઓ પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” તરીકે પણ ઓળખાય છે – તેમનાં વિદ્યાર્થી તરીકે રહી ચૂકેલા જુનાગઢનાં પ્રસિદ્ધ ઇતિહાસકાર ડો. પ્રદ્યુમનસિંહ ખાચર સાહેબે સરદાર પટેલ ઉપર સરસ મજાની ચાર ડોક્યુમેન્ટરી તૈયાર કરી છે, જે દુર્લભ ઐતિહાસિક તસવીરો, રેખાચિત્રો, તે સમયનાં પેપર કટીંગ્સ તથા અન્ય મહત્વના દસ્તાવેજોથી ભરપૂર છે. હું મનોજ ઇન્દ્રવદન આચાર્ય આપને આ ડોક્યુમેન્ટરીઓ જોવા જરૂર ભલામણ કરીશ.. 👇
https://youtu.be/ttSZ1zxOlLg
સરદાર જયંતિ નિમિત્તે જાણીએ

https://youtu.be/Z6G_3W-WQjs
સરદાર પટેલ જયંતિ નિમિત્તે જાણો ભાવનગર ખાતે સરદાર સાહેબનુ પ્રવચન

https://youtu.be/tjYchnKMlxE
આજના સરદાર જયંતિ ના અવસરે જાણો
સરદાર સાહેબનુ ભાવનગર ખાતેનુ પ્રવચન ભાગ ૨

https://youtu.be/ABiqjbg4ysc
સરદાર જયંતિ નિમિત્તે ઇતિહાસ જાણીએ

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग