Explore

Search

July 1, 2025 2:46 am

लेटेस्ट न्यूज़

रथ यात्रा, जो कि भगवान जगन्नाथ की यात्रा के रूप में प्रसिद्ध है, हिन्दू धर्म में एक महत्वपूर्ण त्योहार है। इस यात्रा के दौरान विशेष रूप से 5वें दिन लक्ष्मी जी का भगवान जगन्नाथ से मिलने का महत्त्व है। : अंजली नंदा

“ध्यान एवं चिंतन” एक महत्वपूर्ण विषय है जो मानसिक शांति, आत्म-जागरूकता और व्यक्तिगत विकास से संबंधित है। ध्यान एक ऐसी प्रक्रिया है जिसमें व्यक्ति अपने मन को एकाग्र करता है : अंजलि नंदा

जिस सदस्य पर बकाया है वह सोसायटी की बैठक में शामिल नहीं हो सकेगा, शिकायतों पर सुनवाई नहीं होगी। जिस सदस्य पर 3 महीने से अधिक का भारण-बकाया है, उसे सोसायटी में डिफॉल्टर माना जाएगा: सुप्रीम कोर्ट। बॉम्बे पब्लिक ट्रस्ट एक्ट के तहत पंजीकृत सोसायटियों पर लागू होगा सुप्रीम कोर्ट का फैसला

Advertisements

કર્મ નો સિદ્ધાંત…!!! : Rajesh Purohit

કર્મ નો સિદ્ધાંત…!!! : Rajesh Purohit

⬛ કર્મ નો સિદ્ધાંત…!!!
|| “કર્મ નો સિદ્ધાંત “કોઈને છોડતો નથી,ભલે પછી તે રાજા હોય કે રંક…!!!!
ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય એ બંનેની મહાનતા,જ્ઞાન અને શ્રેય વિશે કોઈ શંકા નથી પણ એ બંનેએ જીવનમાં ફક્ત એક જ એવુ ‘પાપ’ કર્યુ હતુ કે,જેથી આખી જિંદગીના પુણ્ય કર્મ અને શ્રેય ધોવાઈ ગયાં……!!! એ બંને સભામાં હતા કે જયાં દ્રોપદીની લાજ લૂંટવાની કોશિશ થઈ. એ બંને એ ઘટના રોકવા “સક્ષમ” હતા પણ એમણે મૂંગા રહીને જોયા કર્યુ…
આ એક જ ‘પાપ’એ બંનેની તમામ શ્રેષ્ઠતા ધોઈ નાખવા માટે પૂરતું હતું…!!!
કર્ણ ખૂબ મોટો દાનવીર હતો..પણ સાત સાત મહારથીઓ સામે એકલે હાથે લડતો અભિમન્યુ જયારે નીચે પડી ગયો ત્યારે તે સાવ મૃત્યુ નજીક હતો,તે જ વખતે નજીકમાં ઉભેલા કર્ણ પાસે પાણી માંગ્યુ…
તેને આશા હતી કે,દુશ્મન હોવાં છતાં દાનેશ્વરી કર્ણ તેને પાણી આપશે…પણ ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે કર્ણે મરતા અભિમન્યુ ને પાણી ન આપ્યુ અને અભિમન્યુ તરસ્યો જ મરી ગયો……😌😞😌😞😌😞
કાળની અકળ ગતિ જૂઓ કે,એક જ પાણીના કાદવમાં કર્ણના રથનું પૈડું ફસાયું અને તે જ પાણી તેના મૃત્યુનું કારણ બન્યું…મિત્રો, આ જ છે “કર્મનો સિદ્ધાંત “.
કોઈ સાથે કરેલા અન્યાયની એક જ પળ પૂરા જીવનની પ્રમાણિકતાનો “છેદ”ઉડાડી મુકે છે…યાદ રાખો,ભલે પુરુ જીવન તમે સારા કર્મ કરો,પણ એક જ ખરાબ કામ કર્યુ હશે તો પણ એનું પરિણામ તો ભોગવવું જ પડશે…છટકી નહિ શકો…કર્મથી..😌😞

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements