Explore

Search

December 4, 2024 8:24 am

लेटेस्ट न्यूज़

दादरा नगर हवेली एवं दमन-दीव क्षेत्र भारतीय जनता पार्टी के प्रदेश प्रभारी श्री दुष्यन्त भाई पटेल एवं प्रदेश अध्यक्ष श्री दीपेश टंडेल जी के नेतृत्व में संगठन पर्व संगठन कार्यक्रम दादरा नगर हवेली के कार्य पाठशाला का आयोजन किया गया.

‘ ધ કશ્મીર ફાઇલ્સ’ રાષ્ટ્રીય હિતનું ફિલ્મ છે, જેને દુનિયાભરનાં હિન્દુઓને જોવા જોઈએ : કેશવ બટાક

‘ ધ કશ્મીર ફાઇલ્સ’ રાષ્ટ્રીય હિતનું ફિલ્મ છે, જેને દુનિયાભરનાં હિન્દુઓને જોવા જોઈએ : કેશવ બટાક

ધ કશ્મીર ફાઇલ્સ’ રાષ્ટ્રીય હિતનું ફિલ્મ છે, જેને દુનિયાભરનાં હિન્દુઓને જોવા જોઈએ : કેશવ બટાક
દમણ.એનઆરઆઈ ગ્રુપ, લંડન-યુકેનાં કન્વીનર કેશવ બટાકે ‘ ધ કશ્મીર ફાઇલ્સ’ ને રાષ્ટ્રીય હિતનાં ફિલ્મ ગણાવ્યો છે. કર્મભૂમિ લંડનથી માતૃભૂમિ દમણનાં પ્રવાસે આવેલા કટ્ટર ભારતવંશી કેશવ બટાકે કહ્યું કે ‘ ધ કશ્મીર ફાઇલ્સ ‘ દુનિયા ભરનાં હિન્દુઓને જોવા જેવી ફિલ્મ છે.તલવાર અને બંદૂકનાં જોરે દુનિયા ભરમાં લીલા પરચમ લહેરવાની ફિરાકમાં રહેવાવાળા કટ્ટરપંથિઓનો અસલ ચેહરો પરથી પરદો આ ફિલ્મ હટાવ્યો છે. મે અહીં જોયા કરૂં છું કે દમણથી માંડી દક્ષિણ ગુજરાતનાં સિનેમા થિયેટરોમાં જ્યાં-જ્યાં આ મૂવી પ્રદર્શિત થયું છે અને થઈ રહ્યુ છે ત્યાં-ત્યાં લોકોનું બહુ સારો પ્રતિસાદ મળી રહ્યુ છે. એ સાબિત કરે છે કે ‘ ધ કશ્મીર ફાઇલ્સ ‘ રાષ્ટ્રીય હિત અને મહત્વના ફિલ્મ છે. અભિવ્યક્તિની આઝાદી આ મોદી સરકારનાં રાજમાં જ શક્ય છે. જેને ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ‘ ઘ કશ્મીર ફાઇલ્સ’ મૂવીમાં ૧૯૯૦ માં કશ્મીરમાં હિન્દુઓ ઉપર થયેલ ત્રાસદીને સારી રીતે દેખાડયુ છે.આજની તારીખમાં ભારતમાં બધાનાં મોઢ઼ા પર ‘ ધ કશ્મીર ફાઇલ્સ ‘નાં જિક્ર છે. દમણનાં પનોતા પુત્ર કેશવ બટાકે વધુમાં જણાવ્યું કે આમ જોવા જઈએ તો આ ફિલ્મનાં મૂળમાં ફારસ, અફઘાનિસ્તાન અને વિઘટિત રશિયા સંઘનાં અમુક નવા બનેલા લીલા બાવટા પડછાયા વાળો રાષ્ટ્રોની પણ હકીકત છુપાવેલી છે. આવા તત્વો દુનિયા ભરને આપણી ચંગુલમાં લેવા પ્રયત્નશીલ છે. પરતું ભારતમાં ફૌલાદી સોચ અને ઈરાદો વાળો પીએમ નમો મૌજૂદ છે. જેની છત્રછાયામાં ભારત સુરક્ષિત છે. દેશનાં રાષ્ટ્રવાદી ભારતીયો અને ભારતનાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી, ગૃહમંત્રી શ્રી અમિત શાહજી, યૂપીનાં સીએમ યોગી આદિત્યનાથજી ‘ ધ કશ્મીર ફાઇલ્સ’ ની પ્રશંસા કરી છે. સાથે ગુજરાત, યૂપી સહિત અનેક રાજ્યોમાં આ ફિલ્મને ટૈક્સફ્રી કરવામાં આવેલ છે, જેથી ભારતીયો આ ફિલ્મને જોઈ પોતાના જ દેશમાં હિન્દુઓ સાથે થયેલા અને ધીમે-ધીમે થઈ રહેલા કુચક્ર અને દમનના હકીકત જાણીને અપણી સંસ્કૃતિને બચાવવા સજ્જ થઈ જાયે. કેશવ બટાકે કિઘું કે ભારતીયો જેટલી જલ્દી આ સચ્ચાઈ જાણી અને જેહનમાં ઉતારીલે તેટલું સારૂ છે. કેમકે પછી પછતાવો સિવાય બીજું કઈંક હાથમાં નહી આવે, એમ છે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग