Explore

Search

September 14, 2025 1:40 am

लेटेस्ट न्यूज़
Advertisements

ભારત સહિત દુનિયા ભરનાં કરોડો હિન્દુઓની ઇચ્છા છે કે પીએમ મોદી ભારતને બનાવે હિન્દુ રાષ્ટ્ર : કેશવ બટાક

ભારત સહિત દુનિયા ભરનાં કરોડો હિન્દુઓની ઇચ્છા છે કે પીએમ મોદી ભારતને બનાવે હિન્દુ રાષ્ટ્ર : કેશવ બટાક

: ૧૨-૦૪-૨૦૨૨
ભારત સહિત દુનિયા ભરનાં કરોડો હિન્દુઓની ઇચ્છા છે કે પીએમ મોદી ભારતને બનાવે હિન્દુ રાષ્ટ્ર : કેશવ બટાક

  • એનઆરઆઈ ગ્રુપ, લંડન-યુકેનાં કન્વીનર કેશવ બટાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી કરી માંગણી
    દમણ. એનઆરઆઈ ગ્રુપ, લંડન-યુકેનાં કન્વીનર ભારતવંશી કેશવ બટાકે પીએમ નરેન્દ્ર મોદીથી ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાની માંગણી કરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલ પત્રમાં એનઆરઆઈ ગ્રુપ, લંડન-યુકેનાં સંસ્થાપક કેશવ બટાકે જણાવ્યું કે ભારતનાં ૧૧૦ કરોડ હિન્દુઓ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે. ભારત સહિત દુનિયાનાં સૈકડો કરોડ હિન્દુઓ ઇચ્છે છે કે પીએમ નરેન્દ્ર મોદીજી ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરે. સંસદનાં બન્ને સદનોમાં ભાજપનીત એનડીએનો બહુમત છે. મોદી સરકારે સંવૈધાનિક રીતે ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરી શકે છે. એવા સમય કદાચ જ પાછો આવે. આર્ટિકલ ૩૭૬ નાબૂદી, શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણનાં શ્રીગણેશ સાથે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની જરૂર છે.મે ભારત સહિત દુનિયા ભરનાં કરોડો હિન્દુઓ વતી ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાની માંગણી કરૂ છું. કેશવ બટાકે પ્રેસ બયાનમાં કહ્યું કે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનવાનું હક છે. ૧૯૪૭ માં ધાર્મિક આધારે દેશનાં વિભાજન સમયે ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવું જોઇતુ હતું. હિન્દૂ બાહુલ્ય ભારતને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર નહીં પરંતુ હિન્દુ રાષ્ટ્ર બનાવાની જરૂર છે. આ ધર્મનિરપેક્ષ રાષ્ટ્રનાં નામે ભારતીય હિન્દુઓ બહુ ઘણું ગુમાવ્યું છે,જેની ભરપાઈ શક્ય નથી. એની એકજ ઉપાય ” ભારત હિન્દુ રાષ્ટ્ર ” છે. ભારતને એવી સખ્ત સંવૈધાનિક પ્રક્રિયાથી હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરો જેને પાછો બદલી નહીં શકાય.
    લિ.
    કેશવ બટાક
admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements