Explore

Search

September 14, 2025 12:05 am

लेटेस्ट न्यूज़
Advertisements

અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા આયોજિત વિરાટ હિન્દુ ધર્મ સંમેલન અને દિક્ષ્યાંત સમારોહ માં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે સંતો ની માંગણી સંતોષી.પરાગ જોષી દ્વારા……અખિલ ભારતીય સંત સમિતિ,ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના વલસાડ,વાપી,ડાંગ દ્વારા આયોજિત વિરાટ હિન્દુ ધર્મ સંમેલન અને દિક્ષ્યાંત સમારોહ નું આયોજન તા. ૧૭ એપ્રિલ ૨૦૨૨ નાં રોજ અજીત નગર મેદાનમાં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતેથી વિશાળ બાઇક રેલી નીકળી ધર્મ સંમેલન સ્થળે પહોંચી હતી.ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર.પાટિલે સંતો ની માંગણી મંદિરો માં રેસિંડેસલ લાઈટ બીલ,ટેક્સ જેવા અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવ્યાં હતાં.સાથે ૨૦૨૪ પહેલા અયોધ્યામાં શ્રી રામ મંદિર બની જશે તેવું જણાવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કાશ્મીર માં થી ૩૭૦ કલમ હટાવી જેવી અનેક વાતો જણાવતાં લોકોએ “જય જય શ્રી રામ” નાં નારા સાથે વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું.તેમને સંતો ને કારણે ધર્મ પરિવર્તન થતું અટક્યું છે તેવું જણાવ્યું હતું.ગુજરાત પ્રમુખ સી.આર.પાટિલે દિક્ષ્યાંત સમારોહ અંતર્ગત વાપી,ડાંગ જેવા વિસ્તારોનાં યુવાનોને સર્ટીફિકેટ આપીને આવકાર્યા હતાં. આ પ્રસંગે આચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજ (અઘ્યક્ષ અખીલ ભારતીય સંત સમિતી),મુખ્ય વક્તા પ.પૂ. શ્રી નૌતમ સ્વામીજી(સત્સંગ મહાસભા પ્રમુખ વડતાલધામ, પ્રમુખ અખીલ ભારતીય સંત સમિતિ ગુજરાત),સમારોહ અઘ્યક્ષ પ.પૂ.શ્રી કપિલ સ્વામીજી(સલવાવ વાપી),(અ.ભા.સં.સ. કાર્યકારણી સદસ્ય ગુજરાત),માધવપ્રિય સ્વામી(ૠષિકુળ ગૌધામ , પાનોલી,સંરક્ષકશ્રી હિન્દુ ધર્મસેના ગુજરાત),વશરામભાઈ કાતરીયા(પ્રમુખ હિન્દુ ધર્મ સેના વલસાડ જિલ્લા),રૂડા આશીર્વાદ આપવા પ.પૂ. મહંતશ્રી અમરગીરી બાપુ(શ્રી ભુતડાદાદા આશ્રમ ગરાળ),પાવન ઉપસ્થિતી શ્રીમહંત સેક્રેટરી અખંડાનંદ સરસ્વતીજી મહારાજ(અખંડાનંદ આશ્રમપુનાટ),ધર્મસંમેલનમાં પધારનાર ૫.પૂ. સંતશ્રી રાજેન્દ્રદાસ બાપુ(પ્રમુખશ્રી અ.ભા. સ.સ.સૌરાષ્ટ્ર ઝોન શ્રી નકલંક ધામ આશ્રમ તોરણીયા),૫.પૂ.મહંતશ્રી ૧૦૦૮ ગંગાદાસબાપુ રામકુંડ ભા.સ.સ.અધ્યક્ષ ભરૂચ),વૈષ્ણવાચાર્ય ગૌસ્વામી ૧૦૦૮ શ્રી ગોવિંદરાયજી મહોદય(ભકિતીસેતુ હવેલી વાપી),૫.પૂ.મહંત મોહનદાસજી મહારાજ(અ.ભા.સ.સ. ઉપાધ્યક્ષ ગુજરાત),૫.પૂ. મહંતશ્રી રામમનોહર બાપુ(અ.ભા.સં.સ. અધ્યક્ષ અમરેલી),૫.પૂ.શ્રી લક્ષ્મણજ્યોતીજી મહારાજ(પ્રમુખશ્રી આભાસસ સુરત),શ્રી શ્રી ૧૦૦૮ મહામન્ડેલેશ્વર શ્રી રમજુબાપુ,૫.પૂ. અખિલેશ્વરદાસજી મહારાજ(અ.ભા.સ ઉપાધ્યક્ષ ગુજરાત),પ.પૂ.શ્રી હરિઓમ ગુરૂજી(સિધ્ધગણેશ આશ્રમ સુરત),૫.પૂ. શ્રી સંતપ્રસાદદાસજી સ્વામી(અ.ભાસંસ પ્રમુખ હાલોલ,પ.પૂ.મહંતશ્રી દામોદરદાસજી મહારાજ સંયુક્ત મહામંત્રી ગુજરાત),પ.પૂ. શ્રી સિદ્ધાર સ્વામી અભાસસ પ્રમુખ નર્મદા જીલ્લો), ૫.પૂ.અમ્બરિષા મહારાજ(અખીલ ભારતીય સંત સમિતી, ૫.પૂ. ડી.કે. સ્વામી(મહામંત્રી ગુજરાત),પ.પૂ.મહંત વીવેકાનંદજી મહારાજ(ઉપાધ્યક્ષ ગુજરાત),૫.પૂ. શ્રી શીવજી મહારાજ(ભીડ ભંજન મહાદેવ વલસાડ),પ.પૂ. શ્રી રામચન્દાસજી મહારાજ મહામંત્રી ગુજરાત),૫.પૂ.શ્રી અનમોલ મહારાજ(પઠાપી આહવા,ડાંગ)૫.પૂ.શ્રી મહાદેવગીરી(અવધૂત આશ્રમ જૂનાગઢ),૫.પૂ. કમલલોચન ઇસ્કોન મંદિર),પ.પૂ. સાધ્વી યશોદાદીદી(વૈદેહિ આશ્રમ ડાંગ),નાનજીભાઇ ગુર્જર(આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટ સંસ્થાપક અધ્યક્ષ) તથા હજારો ની સંખ્યા ભાઈઓ, બહેનો તથા બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements