Explore

Search

June 6, 2025 3:41 am

लेटेस्ट न्यूज़

दमन में सड़क सुरक्षा अभियान को मिली नई दिशा, “Helmet Hero “मुहिम के अंतर्गत आयोजित हुई जागरूकता ग्राम सभा माननीय प्रशासक श्री प्रफुलभाई पटेल के कुशल नेतृत्व में दमन में सड़क सुरक्षा के प्रति जनजागरूकता अभियानोंको नई गति

Advertisements

‘શુઝ મેકીંગ મશીન’ ના નવા યુનિટનું શુભ ઉદ્ઘાટન : મનોજ આચાર્ય

‘શુઝ મેકીંગ મશીન’ ના નવા યુનિટનું શુભ ઉદ્ઘાટન : મનોજ આચાર્ય

રાજકોટમાં સંત કબીર રોડ ઉપર આવેલા ‘ભુમિ ફૂટવેર’ શો રૂમમાં ‘શુઝ મેકીંગ મશીન’ ના નવા યુનિટનું શુભ ઉદ્ઘાટન ગાયત્રી ઉપાસક પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શુભ હસ્તે તેમનાં શિષ્ય અને શોરૂમનાં માલિક શ્રી અંબરીષભાઇ ચૌહાણને ત્યાં તા. 22 એપ્રિલ, શુક્રવારે સવારે 8 થી 9.30 દરમિયાન થયું અને તેમનું ફુલહારથી સ્વાગત કર્યું. આ નિમિત્તે પુ. શ્રીએ પોતાનો નિત્ય ગાયત્રી હવન પણ કર્યો, જેમાં શ્રી અંબરીષભાઇનાં ધર્મપત્ની શ્રીમતી ઇલાબેન, તેમનાં સુપુત્ર મિલન, તેમનાં ધર્મપત્ની શ્રીમતી જાનવી અને તેમનાં નાનકડા સુપુત્ર મિહારે યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ લીધો હતો.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements