રાજકોટનાં રેલનગર વિસ્તારમાં ‘કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ’ નાં સૌજન્યથી આખા દિવસ દરમિયાન આયુર્વેદિક સર્વરોગ FREE નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
👉 તા. 1 મે, 2022, રવિવાર
સમય : સવારે 9 થી બપોરે 1 અને સાંજે 5 થી 7.30
➡️ સ્થળ :- કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ, સાધુ વાસવાણી કુંજ રોડ, મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશિપની બાજુમાં, રેલનગર, રાજકોટ
➡️ સંપર્ક : શ્રી ચેતનભાઈ રાજા (H. O. D.) મોબાઈલ : 76001 60018 તથા
શ્રી પથુભા જાડેજા (ખોખરી)
મોબાઈલ : 98248 44156 (મહામંત્રીશ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ)
▶️ સહયોગ : ટ્રસ્ટીઓશ્રી પ્રફુલભાઇ નડીયાપરા તથા શ્રી વલ્લભભાઈ તારપરા, શ્રી અશોકભાઈ પાંભર (M. D.) તથા શ્રી રમેશભાઇ પાંભર (M. D.)
👉 આ કેમ્પમાં વિવિધ રોગોની સમસ્યાઓનું નિદાન Free કરી આપવામાં આવશે. 👇
ગેસ, એસિડીટી, અપચો, કબજિયાત, સાંધાના દુઃખાવા, પેની તથા કમરનો દુ:ખાવો, સંધિવા, સાયટીકા, સોજો, વેરીકોઝ વેઇન, થાઈરોઈડ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, વજન વધારો/ઘટાડો, અનિદ્રા અને માનસિક તણાવ. હરસ, મસા, પથરી, ભગંદર ઓપરેશન વગર મટાડો. શરદી, ઉધરસ, એલર્જી અને અસ્થમા, ચામડીનાં રોગો, મોંમા ચાંદા પડવા, મોં ન ખુલવું, પગના વાઢીયાનો સચોટ ઉપાય, બાળકોનાં રોગો, સ્ત્રીઓનાં રોગો, પુરુષોનાં ગુપ્તરોગો વગેરેનું નિદાન વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
➡ આ કેમ્પ માટે 27 વર્ષોનાં અનુભવી અને નિષ્ણાંત વૈદ્ય શ્રી જે. પી. દંગી સાહેબ પોતાની સેવાઓ આપશે.
Mobile : 87807 66329
અતિથી વિશેષ તરીકે ગાયત્રી ઉપાસક પ્રગટ માસ્વરૂપ સ્વરૂપાનંદજી – “માડી”, (ઝાલાવાડનાં ઇતિહાસવિદ ડો. ઇન્દ્રવદન આચાર્ય) ખાસ ઉપસ્થિત રહેશે.
▶️ CLINIC ADDRESS ◀️
ગિરિરાજ આયુર્વેદિક સેન્ટર, 202 – રાજયોગ ચેમ્બર્સ, ત્રિકોણ બાગ પાસે, બાપુનાં બાવલા સામેનો વનવે રોડ, બજરંગ ફરસાણની બાજુમાં, રાજકોટ.
👉 આગામી કેમ્પોનાં આયોજન માટે સંપર્ક કરો :- મનોજ ઇન્દ્રવદન આચાર્ય (મેનેજીંગ ટ્રસ્ટી) શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ. મોબાઈલ : 98244 17344
➡️ આપનાં ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી છે. 🙏🏻
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877