-: મહત્વની સૂચના:-
!! શ્રાવણ માસ !!
👉 ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્રમાં શ્રાવણ માસની શરૂઆત વિક્રમ સંવત ૨૦૭૮, શાકે ૧૯૪૪ શ્રાવણ શુક્લ પ્રતિપદા, દક્ષિણાયન, વર્ષાઋતુ તા: ૨૯-૦૭-૨૦૨૨ ને શુક્રવાર થી પ્રારંભ થશે.
👉 શ્રાવણ માસ વદ અમાવસ્યા તા: ૨૭-૦૮-૨૦૨૨ ને શનિવારે પૂર્ણ થશે. શિવપૂજન સમાપ્ત.
👉 શ્રાવણ માસનાં સોમવાર નીચે મુજબ છે.
૧. શુક્લ ચતુર્થી, તા;- ૦૧- ૦૮- ૨૦૨૨, શિવમુષ્ટિ ચોખા.
૨. શુક્લ પુત્રદા, એકાદશી,(શીંઘોડા), તા: ૦૮-૦૮-૨૦૨૨ શિવમુષ્ટિ તલ.
૩. કૃષ્ણ સંકષ્ટ બહુલા ચતુર્થી, ચંદ્ર ઉદય: રાત્રે ૨૧.૪૪, ભારત સ્વાતંત્ર્ય દિન,તા: ૧૫- ૦૮- ૨૦૨૨, શિવમુષ્ટિ મગ.
૪. કૃષ્ણ અજા સ્મારત એકાદશી (ખારેક) છેલ્લો સોમવાર તા: ૨૨- ૦૮- ૨૦૨૨ શિવમુષ્ટિ જવ.
પ્રદોષ:-
વદ બારસ, તા. ૨૪-૦૮-૨૦૨૨ ને બુધવાર.
માસિક શિવરાત્રી:- વદ તેરસ, તા: ૨૫- ૦૮- ૨૦૨૨ ને ગુરુવાર, અઘોરા ચૌદશ, ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગ, બપોરે : ૦૪-૧૬ સુધી.
-: વિશેષ તહેવારો:-
૧. શુક્લ ૧૪, તા: ૧૧-૦૮-૨૦૨૨ ગુરુવાર, વ્રતની પૂનમ, રક્ષાબંધન સાંજે ૨૦.૫૩ પછી.
૨. વદ પાંચમ, તા: ૧૬- ૦૮- ૨૦૨૨ ભૌમ અશ્વિની અમૃતસિદ્ધિ યોગ રાત્રે:- ૦૯.૦૭ થી સૂર્યોદય સુધી.
૩. વદ સાતમ, તા: ૧૮-૦૮-૨૦૨૨, શીતળા સાતમ, જન્માષ્ટમી, કૃષ્ણજન્મ
૪. વદ નવમી, તા: ૨૦- ૦૮- ૨૦૨૨, શનિવાર, શનિ રોહિણી અમૃતસિદ્ધિ યોગ. સૂર્યોદય થી રાત્રે (પરોઢ) ૦૪.૪૦ સુધી.
નોંધ:- વૈષ્ણવોની અજા ભાગવતી એકાદશી તા: ૨૩- ૦૮- ૨૦૨૨ને મંગળવારે કરવાની રહેશે.
!! ૐ નમઃ શિવાય!!
!! ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર !!
!! શુભમ ભવતું !!

Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877