કૃષ્ણ એ મને …
મંદ મુસ્કાન સાથે પૂછ્યું …
“બોલને …શું વાત છે …
આજે કેમ ઉદાસ છે ?”
” જીવન માં સંઘર્ષ કેમ ?
ઉદ્દેશ્ય શું આ જીવન નો ….
કાન્હા … બધું તો જાણો તમે …
તોયે પાછા પૂછો મને ?..”
મારી સામે જોઈ …
હસી પડ્યા મોરલીધર ….
બોલ્યા,
” જાણે છે તું ?
જન્મ્યો એ પહેલા જ તો …
મને મૃત્યુ આપવા તૈયાર હતા
મારા જ મામા…
હું જન્મ્યો જેલ માં ..
જીવન આખું સંઘર્ષ માં …
દરેક ડગલે પડકાર….
જન્મ સાથે મા થી થયો અલગ ..
બાર વર્ષે ગોકુળ થી અલગ …
જેણે પ્રેમ આપ્યો એ મા યશોદા …
જેને પ્રેમ આપ્યો એ રાધા …
ગોપી અને ગોવાળો ને છોડ્યા,
મથુરા છોડ્યું … દ્વારકા વસાવ્યું…
જીવન માં આ સંઘર્ષ કેમ
કોઈનેય જન્મકુંડળી નથી બતાવી …
ના કોઈ ઉપવાસ કર્યા,
ના ખુલ્લા પગે ચાલવાની બાધા માની,
ના ઘરની બહાર લીંબુ મરચા બાંધ્યા ..
ના કોઈ માનતા માની …
મેં તો યજ્ઞ કર્યો
તે ફક્ત અને ફક્ત કર્મ નો
કુરુક્ષેત્ર યુદ્ધના મેદાનમાં જયારે
અર્જુને ધનુષ્ય બાણ નીચે નાંખ્યા,
ના અર્જુનના જન્માક્ષર જોયા,
ના કોઈ શુભ મુહૂર્ત જોયું …
ના તો કોઈ દોરો કે તાવીજ આપ્યા,
બસ એને એટલું કહ્યું …
આ તારું યુદ્ધ છે …
તારે જ કરવાનું છે…
હું માત્ર તારો સારથી …
કર્મ તું કર… માર્ગ હું બતાવીશ …
મારુ સુદર્શન ચક્ર ચલાવી ..
સંહાર કરી શકત આખી કૌરવ સેનાનો …
પણ તારું ધનુષ્ય તું ઉપાડ..
તારા તીર તું ચલાવ …
હું આવી ને ઉભો રહીશ …
કોઈ ને કોઈ સ્વરૂપમાં …
તારા પડખે ..તારી સાથે…
તારો સારથી બની ને…
મેં ના અપેક્ષા રાખી …
ના કોઈ થી કાંઈ માંગ્યું …
બસ વિશુદ્ધ પ્રેમ આપ્યો …
દુનિયાની તકલીફોમાં,
તું જાતે લડ…
હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ…
કર્મ તું કર..
તારી તકલીફો ને હું હળવી કરીશ
બસ હું આવું ત્યારે ઓળખજે …
મારી ગીતા નો સંક્ષિપ્ત સાર છે…
નથી તારા કોઈ ઉપવાસ …
કોઈ માનતા …કે બાધા જોઈતી …
માત્ર શુદ્ધ કર્મ કર…
ખુલી ને જીવન ને આવકાર…
પ્રત્યેક ક્ષણ ને ભરપૂર માણ…
હું આવતો રહીશ …
બસ.. ઓળખજે મને ….
🙏જય શ્રીકૃષ્ણ 🙏
- कृष्ण * मैं हूँ …
बेहोश मुस्कान के साथ पूछा …
“बॉल… क्या बात है…
आज तुम उदास क्यों हो? “जीवन में संघर्ष क्यों?
इस जीवन का उद्देश्य क्या है …।
कान्हा … तुम्हें सब पता है …
तो मुझसे पूछें? ” मेरे सामने देख रहा है …
मुरलीधर हँसे…।
बोला
“आपको पता है कि?
उनके जन्म से पहले ही …
वे मुझे मारने के लिए तैयार थे
मेरे मामा … मेरा जन्म जेल में हुआ था।
जीवन के पूरे संघर्ष में …
हर डगल चुनौती …।
जन्म के साथ माँ से अलग ।।
गोकुल से बारह साल अलग …
जिसने प्यार दिया वो है माँ यशोदा …
जिसने प्यार दिया वो है राधा …
गोपी और गौलो को छोड़कर,
मथुरा छोड़कर … द्वारका बस गए … यह * संघर्ष * जीवन में क्यों *
किसी ने नहीं दिखाया * कुंडली * … कोई भी * उपवास * नहीं करता,
नहीं * नंगे पैर * चलना * बाधाओं *,
घर के बाहर कोई नींबू मिर्च नहीं बांधी ।।
किसी को विश्वास नहीं हुआ … मैंने * यज्ञ * किया
यह सिर्फ और सिर्फ कर्म * है जबकि कुरुक्षेत्र के युद्ध के मैदान पर
अर्जुन ने धनुष और बाण नीचे गिराया, अर्जुन की * जन्मकुंडली * नहीं देख रहा,
नहीं, मैंने एक शुभ क्षण देखा …
किसी ने भी * ड्रा * या * ताबीज * नहीं दिया,
यह सब मैंने कहा है …
यह तुम्हारी लड़ाई है …
तुमको बस यह करना है …
मैं बस आपको शुभकामना देता हूं …
कर्म तुम करो … मैं तुम्हें राह दिखाता हूँ … चल मेरे सुदर्शन चक्र ।।
पूरी कौरव सेना को नहीं मार सकते …
पर तुम अपना धनुष उतारो ।।
तुम अपने तीर मार लो …
मैं आकर खड़ा हो जाऊंगा …।
किसी न किसी रूप में …
आप के साथ .. आप के साथ …
अच्छे स्टार बनें … मुझे उम्मीद नहीं है …
किसी से कुछ नहीं मांगा …
बस शुद्ध प्रेम दिया … दुनिया की परेशानियों में,
तुम खुद लड़ो …
मैं हमेशा आपके सामने खड़ा रहूंगा …
कर्म तू कार ।।
मैं आपकी * परेशानियों को कम करूँगा *
बस मुझे पहचान लो जब मैं करता हूँ … मेरी * गीता * में एक संक्षिप्त * सार * है …
आपके लिए कोई उपवास नहीं …
कोई नहीं मानता … कि एक बाधा होनी चाहिए …
बस शुद्ध कर्म करो …
जीवन का स्वागत करने के लिए आपका स्वागत है …
हर पल का आनंद लो …
मैं आता रहूंगा …
बस .. मुझे पहचानो…।
Shri * जय श्रीकृष्ण *
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877