Explore

Search

July 7, 2025 11:28 pm

लेटेस्ट न्यूज़
Advertisements

ABBEY ને સમસ્યામુક્ત કરવાનો વચન આપતાં કંજરવેટિવ ઉમ્મેદવાર : Keshav Batak

ABBEY ને સમસ્યામુક્ત કરવાનો વચન આપતાં કંજરવેટિવ ઉમ્મેદવાર : Keshav Batak

૧૨-૦૪-૨૦૨૩
ABBEY ને સમસ્યામુક્ત કરવાનો વચન આપતાં કંજરવેટિવ ઉમ્મેદવાર
NAGS AGATH, ભારતબંઘુ કેશવભાઈ બટાકે કહ્યું INDO-UK હિતૈષીઓને મારો સંપૂર્ણ સમર્થન
લેસ્ટર . લેસ્ટર સિટી કૌંસિલ ચૂંટણી-૨૦૨૩ માં સત્તારૂઢ લેબર પાર્ટીને લઈ ગુજરાત- દમણ-દીવના ઘણાં વોટરોની સોચ બદલાઈ રહી છે. ગુજરાત- દમણ-દીવનાં વધારે લોકો કંજરવેટિવ પાર્ટીને સપોર્ટ કરતાં કહેવાય રહ્યા છે. લેસ્ટરમાં લેબર પાર્ટીને સત્તાથી દૂર રાખવા સાથે પોતાના સમસ્યાગ્રસ્ત વાર્ડના ઉદ્ધાર કરવા ગુજરાત-દમણનાં કેટલાક કર્મયોગીઓ સિટી કૌંસિલની ચૂંટણી લડી રહ્યા છે. એવા પોરબંદરના વતની લેસ્ટરનાં કર્મયોગી NAGS AGATH ભી ABBEY વાર્ડને સમસ્યાઓની ભંવરથી નિકાળવા માટે કંજરવેટિવ પાર્ટીના ઉમેદવાર તરીકે ABBEY વાર્ડથી ચૂંટણી લડી રહ્યા છે. ઉત્સાહી, સેવાભાવી, મિલનસાર, સકારાત્મક, બિઝનેસમૈન NAGS AGATH ને ડોર-ટૂ-ડોર ચૂંટણી પ્રચારમાં મતદારોનાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બિઝનેસ સાથે NAGS AGATH લેસ્ટરમાં સામાજિક, ધાર્મિક, સેવાકીય પ્રવૃત્તિઓમાં આગળ રહે છે. NAGS AGATH વિજનરી વ્યક્તિ છે. NAGS AGATH ABBEY વાર્ડની બધી સમસ્યાઓ અને જરૂરીયાતો જાણે છે. NAGS AGATH પાસે
Abbey વાર્ડને સમસ્યાઓથી મુક્ત કરાવવાનો ફાર્મૂલા પણ છે. NAGS AGATH વિવાદોથી દૂર સર્વસમાજ અને સર્વધર્મ હિતૈષી પ્રચાર વગર કાર્ય કરવા વાળા વ્યક્તિ તરીકે ઓળખાય છે. સપ્ટેમ્બર ૨૨ ના લેસ્ટર હિંસા શાંત કરાવવામાં NAGS AGATH સક્રિય ભૂમિકા ભજવ્યો હતો.
૧-બૉક્સ
બૉક્સ
લેસ્ટર સિટી કૌંસિલમાં કંજરવેટિવ શાસન આવતાં સાથે માર્ગોનાં ખાડાઓ અને POP-UP BICYCLE LANE થી મુક્ત કરાશે : NAGS AGATH
લેસ્ટર . ABBEY વાર્ડથી લેસ્ટર સિટી કૌંસિલમાં પહોંચવાના પ્રબળ દાવેદાર NAGS AGATH કહ્યું કે લેસ્ટર સિટી કૌંસિલમાં કંજરવેટિવ પાર્ટીનાં શાસન આવતાં સાથે આખી લેસ્ટર સિટીને બિસ્માર માર્ગોથી મુક્ત કરાશે. બધી ખરાબ રોડ અને ખાડાઓને રિપેરીંગ કરાશે. NAGS AGATH કહ્યું કે લેસ્ટર સિટી કૌંસિલમાં ભરપૂર ફંડ રહેવા છતાં ભી રોડ્સની હાલત બિસ્માર રહે છે. NAGS AGATH જણાવ્યું કે લેસ્ટર સિટી કૌંસિલમાં લેબર પાર્ટીનાં રાજમાં Mowmacre Hill Park Ingold ની ગ્રીન સ્પેસની જગ્યામાં જ્યાં બાળકોનાં રમવાના પ્લેસ છે ત્યાંથી ઇંડસ્ટ્રિયલ યુનિટ્સ અને ટ્રૈવલર કૈમ્પસ માટે રસ્તા બનવાની જિદ કરી રહી છે. જેને હું કૌંસિલર ચૂંટાતા સાથે રોકવાનું કાર્ય કરીશ. NAGS AGATH કહ્યું કે હું ABBEY વાર્ડનાં બધા મતદારોને નમ્ર વિનંતી કરૂં છું કે એક વાર મને ચૂંટીને સેવા કરવાનો મોકો આપો. હું આપ સૌને નિરાશ નહીં કરૂં. હું કૌંસિલર તરીકે ABBEY વાર્ડનાં ભાગ્યોદય કરવા માંગૂ છૂં. મને આપ સૌનાં આશીર્વાદની જરૂર છે.
૨-બૉક્સ
ABBEY વાર્ડને NAGS AGATH જેવો કર્મઠ, સેવાભાવી, મિલનસાર, સર્વસમાજ હિતૈષી, સર્વધર્મ સમભાવ-પ્રિય કૌંસિલર બીજો નહીં મળશે : ભારતબંઘુ કેશવ બટાક
લંડન . ભારતબંઘુ કેશવભાઈ બટાકે લેસ્ટર સિટી કૌંસિલ ચૂંટણી- ૨૦૨૩ માં ભારત-યૂકે હિતૈષીઓને નૈતિક સહયોગ આપી રહ્યા છે. કેશવભાઈ બટાકે લંડનથી પ્રેસ બયાનમાં જણાવ્યું હતું કે યૂકે અમારા જેવા લાખો ભારતવંશીઓનાં કર્મભૂમિ છે. અમે લોકો જન્મભૂમિ અને કર્મભૂમિ બન્નેને માન આપીએ છીએ. હમણાં લેસ્ટર સિટી કૌંસિલની ચૂંટણીનાં પ્રચાર ચાલતું છે. સારી વાત છે. ABBEY વાર્ડથી NAGS AGATH કંજરવેટિવ ઉમ્મેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. નાગાજુઁનભાઈ આગઠ હસમુખ, મિલનસાર, લોકોનાં દુ:ખ-સુખમાં ખડે પગે ઉભા રહેનાર કૉઑપરેટિવ માણસ છે. નિર્વિવાદ, સર્વધર્મ સમભાવ-પ્રિય, સર્વ-સમાજ હિતૈષી, કર્મઠ અને સરકાર-પોલિસ-પ્રશાસનથી મળીને પબ્લિકનાં કામ કરાવવામાં સક્ષમ, સુશિક્ષિત ઉમેદવાર છે. નાગાજુઁનભાઈ આગઠમાં કૌંસિલર બનવાની બઘી ખૂબીઓ છે. ABBEY વાર્ડનાં મતદારોને નાગાજુઁનભાઈ આગઠ જેવા કાબિલ કૌંસિલર બીજો મળશે નહીં. ABBEY વાર્ડના મતદારોને હું નાગાજુઁનભાઈ આગઠ એ જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરૂં છું.
લિ.
NRI Group,
London-UK

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements