Explore

Search

September 14, 2025 3:35 am

लेटेस्ट न्यूज़
Advertisements

જયેન્દ્રભાઈ આશરા એ આજે અંતિમ વિદાય લઈ લીધી : Niru Ashra

જયેન્દ્રભાઈ આશરા એ આજે અંતિમ વિદાય લઈ લીધી : Niru Ashra

: આપ સર્વે ને સખેદ સાથે જણાવવાનું બ્રહ્મક્ષત્રિય વિમેન્સ ગ્રુપ ના સંચાલિકા બહેનો ના દરેક કાર્યો મા લેખન સ્પર્ધા હોય કે પરિચય સંમેલન હોય એક સપોર્ટીંગ સ્ટેન્ડ તરીકે બધા મા ખુબ સાથ-સહકાર, માર્ગદર્શન આપનારા એવાં અમારા બંને બહેનો ના નાના ભાઈ જેવા જયેન્દ્રભાઈ આશરા એ આજે અંતિમ વિદાય લઈ લીધી…વિમેન્સ ગ્રુપ ના એડમિન અંતિમયાત્રા મા હાજરી આપી બધા બહેનો વતી ભાવપૂર્ણ શ્રધ્ધા ની પુષ્પાંજલિ સમર્પિત કરી…..પરમકૃપાળુ પરમાત્મા એ દિવ્ય આત્માને ચિર શાંતિ અર્પે અને આશરા પરિવાર ને આ દુઃખદ ઘડી સહન કરવાની શક્તિ અર્પે એજ પ્રાર્થના. 🙏 જય શ્રી કૃષ્ણ🙏
: જયેન્દ્ર રમણભાઈ આશરા મુળગામ અમદાવાદ હાલ મુંબઈ ( ઉંમર વર્ષ ૫૮) નું તારીખ ૧૬-૬-૨૩ ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ રમણલાલ કરસનજી આશરાના પુત્ર. તે રીટા આશરાના પતિ, તે નરેશભાઈ, સ્વ મધુરીકા દિલીપભાઈ મેર, હર્ષા માધુના ભાઈ. તે વ્યોમના પિતાજી. સ્વ. સુકુમાર કુશૈય્યા અમિનના જમાઈ અને સ્વ. ચંપકલાલ હરીલાલ જગડ (વરતેજ વાળા) ના ભાણેજ. તેમની પ્રાર્થના સભા ૧૯-૬-૨૩ ને સોમવાર ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સ્થળ: આર્ય સમાજ ગોરેગાંવ, જવાહરનગર, ગોરેગાંવ વેસ્ટ

Jayendra Ramanbhai Ashra

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements