Explore

Search

July 20, 2025 12:42 pm

लेटेस्ट न्यूज़
Advertisements

A POEM LIED WITHIN ALL OF US…LET US ALL KNOW THE TRUTH.H.K. PATEL: Kusuma Giridhar

A POEM LIED WITHIN ALL OF US…LET US ALL KNOW THE TRUTH.H.K. PATEL: Kusuma Giridhar

A POEM LIED WITHIN ALL OF US…….. LET US ALL KNOW THE TRUTH….
…..H.K. PATEL….

રાત આખી જાગવા જેવી હતી,

એક વ્યક્તિ ચાહવા જેવી હતી.

માત્ર આંસુઓ જ જોયાં છે તમે,

આંખ એની વાંચવા જેવી હતી…

જીંદગી કશું નહિ પણ ઈશ્વર એ બક્ષેલી યાત્રા છે

ક્યારેક સુખ તો ક્યારેક દુખ ભરેલી જાત્રા છે

મણાય એટલી માણી લેજો મિત્રો

કેમ કે જીંદગી તો જન્મ – મરણ વચ્ચે ની નાની વાર્તા છે.

”કેવી અજીબ વાત છે

ભગવાન તમારા ઘરે આવે એ સૌને ગમે છે’’

પણ ભગવાન એમના ઘરે બોલાવે તો કોઈ ને ગમતુ નથી

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે

એમ એમ વધારે ગમતી જાય છે

આંખોમાં વસનારા જ રડાવી જાય છે…

દસ્તુર તો જુઓ આ દુનિયાનો,

પોતાના મો ચડાવી બેઠા ને

પારકા હસાવી જાય છે…

કયાં સમય છે આપણી પાસે
જીવતા માણસ સાથે બેસવાનો,

આપણે તો માણસ મર્યા પછી જ “બેસવા” જઈએ છીએ.

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે

એમ એમ વધારે ગમતી જાય છે.!

✌🏻બે- શબ્દો…

માઈનસ અને પ્લસ

આપણા પોતાના માઈનસ પોઈન્ટ ની ખબર હોય એ આપણો પ્લસ પોઇન્ટ છે.

અવાજ અને મૌન

પુરુષ નો ઊંચો અવાજ સ્ત્રી ને ચૂપ કરાવી દે છે, પણ સ્ત્રી નુ મૌન પુરૂષ ના પાયા જ હલાવી નાખે છે.

ડોક્ટર અને માણસ

કેવો ગજબનો શબ્દ છે સોરી માણસ બોલે તો ઝઘડો પુરો, અને ડોકટર બોલે તો માણસ પુરો.

યાદ અને ભૂલી

મદદ એક એવી ધટના છે, કરો તો લોકો ભૂલી જાય છે , ના કરો તો લોકો યાદ રાખે છે.

આપણા અને તાપણા

આપણા અને તાપણા ની એક ખાસિયત છે બહુ નજીક ના રહેવું અને બહુ દૂર પણ ના રહેવું.

શરૂઆત અને અંત

જીવનની શરૂઆત આપણા રડવાથી થાય છે, અને જીવન નો અંત બીજા ના રડવા થી થાય છે.

ક્રોધ અને લોભ

ઈચ્છા ઓ પૂરી ના થાય તો ક્રોધ વધે છે, અને ઈચ્છાઓ પૂરી થાય તો લોભ વધે છે.

મગજ અને હ્રદય
મગજ ભલે હ્રદય થી બે વેંત ઉંચે હોય, પણ હ્રદય થી બનતા સંબંધો બધાથી ઊંચા હોય છે..
IS IT RIGHT?
IF IT IS THEN* SEND TO OTHERS!👍

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements