👏🌄🌻 અન્નકૂટોત્સવ
[વિ.સ.:૨૦૭૯, આશો વદી અમાસ]
☘️☘️☘️🛕☘️☘️☘️
⬛🟡🌷🤍🌹🟡⬛
🪔🔴🏮🪔🏮🟡🪔
આ સાથે અન્નકૂટોત્સવ વિગત (ટુંકમાં)ત્થા ચિત્રજી.
🎷🥁🎻🎺🎹🎼
અન્નકૂટ ના પ્રકાર માં યજ્ઞની ભાવના🌷 શ્રી મહાપ્રભુજીએ દર્શાવી અને 🌷શ્રીગુંસાઈજીએ તેને વિસ્તારી. દિવાળીના બીજે દિવસે અન્નકૂટનો આ ઉત્સવ જો ન મનાવી શકાય હોય તો કારતક સુદ પૂનમ ‘🌝’ સુધીમાં મનાવાય છે કોઈ કારણસર તેમ ન બને તો મહાસુદ ચોથ સુધી માં કરવાની પણ પરંપરા છે આ અન્નકૂટ મહાયજ્ઞ એ ભગવાન છે.
[ અન્નકૂટમાં ધરાતી સામગ્રી ના પ્રકાર
1) દૂધ ઘર ની સામગ્રી.કેસરી બરફી, કઢિયેલ દૂધ ,પેંડા વગેરે.
2) ખાંડધર ની સામગ્રી-ખાંડના રમકડાં ,અને સૂકા અને લીલા મેવા બની આવે તેટલા.વગેરે.
3) અનસખડી ની સામગ્રી:સેવના લાડુ,છૂટી બુંદી સફેદ તથા કેસરી સૂતરફેણી,જલેબી, મેદાંની પૂરી,આઠ જાતનારાયતાં વગેરે
4) સખડી ની સામગ્રી- પાંચ જાતના ભાત,સોળજાતના ભુજાણાં,સોળજાતનાંશાક વગેરે. નાથદ્વારા માં ૧૫૯ મણ ચોખાની સખડી અવશ્ય ધરાય છે. ]🙏🏻 આપણે યથાશકિત સુંદર સામગ્રી ધરવી અને શ્રી પ્રભુ ને ખૂબ લાડ લડાવા .🙏🏻
⛳ ગોવર્ધન પૂજા ચિત્રજી અને અન્નકૂટ દર્શન, ગુંજાના ચિત્રજી ત્થ્ અન્નકૂટની સખડી ના ચિત્રજી અપાયા છે.
સંકલન:🎨🖌️જયદીપ ગઢીઆ.બોરીવલી. મુંબઈ.
🌹જય શ્રીકૃષ્ણ 🌹
🐄👏⛳👏🌱👏


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877