અન્નકૂટોત્સવ [વિ.સ.:૨૦૭૯, આશો વદી અમાસ] : નીરુ આશરા
👏🌄🌻 અન્નકૂટોત્સવ[વિ.સ.:૨૦૭૯, આશો વદી અમાસ]☘️☘️☘️🛕☘️☘️☘️⬛🟡🌷🤍🌹🟡⬛🪔🔴🏮🪔🏮🟡🪔આ સાથે અન્નકૂટોત્સવ વિગત (ટુંકમાં)ત્થા ચિત્રજી.🎷🥁🎻🎺🎹🎼અન્નકૂટ ના પ્રકાર માં યજ્ઞની ભાવના🌷 શ્રી મહાપ્રભુજીએ દર્શાવી અને 🌷શ્રીગુંસાઈજીએ તેને વિસ્તારી. દિવાળીના બીજે દિવસે અન્નકૂટનો આ ઉત્સવ જો ન મનાવી શકાય હોય તો કારતક સુદ પૂનમ ‘🌝’ સુધીમાં મનાવાય છે કોઈ કારણસર તેમ ન બને તો મહાસુદ ચોથ સુધી માં કરવાની પણ પરંપરા છે … Read more