Explore

Search

July 1, 2025 6:13 am

लेटेस्ट न्यूज़

रथ यात्रा, जो कि भगवान जगन्नाथ की यात्रा के रूप में प्रसिद्ध है, हिन्दू धर्म में एक महत्वपूर्ण त्योहार है। इस यात्रा के दौरान विशेष रूप से 5वें दिन लक्ष्मी जी का भगवान जगन्नाथ से मिलने का महत्त्व है। : अंजली नंदा

“ध्यान एवं चिंतन” एक महत्वपूर्ण विषय है जो मानसिक शांति, आत्म-जागरूकता और व्यक्तिगत विकास से संबंधित है। ध्यान एक ऐसी प्रक्रिया है जिसमें व्यक्ति अपने मन को एकाग्र करता है : अंजलि नंदा

जिस सदस्य पर बकाया है वह सोसायटी की बैठक में शामिल नहीं हो सकेगा, शिकायतों पर सुनवाई नहीं होगी। जिस सदस्य पर 3 महीने से अधिक का भारण-बकाया है, उसे सोसायटी में डिफॉल्टर माना जाएगा: सुप्रीम कोर्ट। बॉम्बे पब्लिक ट्रस्ट एक्ट के तहत पंजीकृत सोसायटियों पर लागू होगा सुप्रीम कोर्ट का फैसला

Advertisements

₹ ૨૨.૭૧ લાખ કરોડ તેલના ભાવ ઘટવાથી બચ્યા, ગયા ક્યાં? : હેમંતકુમાર શાહ / Kishor Vaishnav

₹ ૨૨.૭૧ લાખ કરોડ તેલના ભાવ ઘટવાથી બચ્યા, ગયા ક્યાં?  : હેમંતકુમાર શાહ / Kishor Vaishnav

₹ ૨૨.૭૧ લાખ કરોડ તેલના ભાવ ઘટવાથી બચ્યા, ગયા ક્યાં?

  • હેમંતકુમાર શાહ

નરેન્દ્ર મોદી મે-૨૦૧૪માં વડા પ્રધાન થયા. તે પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટતા જ ગયા. ૨૦૧૪માં એક બેરલ દીઠ તેલના વાર્ષિક સરેરાશ ભાવ ૯૩ ડોલરની આસપાસ હતા અને તે ૨૦૨૧માં સરેરાશ ૫૪ ડોલર છે. ગયા વર્ષે એક વાર તો એ ૧૧ ડોલરની આસપાસ પણ થયેલો. આમ, ક્રૂડ ઓઇલના ભાવ હજુ પણ વધીને ૨૦૧૪ના સ્તર સુધી આવ્યા નથી.

ભારતની ક્રૂડ ઓઈલની આયાત વધી, પણ ભાવ ઘટવાને લીધે ભારતનું આયાતનું ખર્ચ જોરદાર ઘટ્યું; કારણ કે ભારતની કુલ આયાતમાં ક્રૂડ ઓઈલની આયાત આશરે ૨૦ ટકાની આસપાસ.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાથી ભારત સરકારના અથવા કહો કે તેની IOC, ONGC અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી કંપનીઓનું આયાતનું ખર્ચ જોરદાર ઘટયું.

પરિણામે ભારત સરકારને આજના ૧$=૭૩₹ના વિનિમય દરે ₹ ૨૨.૭૧ લાખ કરોડનો ફાયદો થયો છે અથવા કહો કે એટલા રૂપિયાની બચત થઈ છે.

બીજી તરફ, મોદી સરકાર ક્રૂડ ઓઈલ પરની જકાત વધારીને લગભગ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારતી જ ગઈ છે!!

સવાલ એ છે કે છેલ્લાં છ વર્ષમાં બચેલા આ ₹ ૨૨.૭૧ લાખ કરોડ ગયા ક્યાં?

નોંધ:
આ બચત અંગેના આંકડા રિઝર્વ બેંકના છે.
તા. ૧૮-૦૨-૨૦૨૧.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements