₹ ૨૨.૭૧ લાખ કરોડ તેલના ભાવ ઘટવાથી બચ્યા, ગયા ક્યાં? : હેમંતકુમાર શાહ / Kishor Vaishnav
₹ ૨૨.૭૧ લાખ કરોડ તેલના ભાવ ઘટવાથી બચ્યા, ગયા ક્યાં? હેમંતકુમાર શાહ નરેન્દ્ર મોદી મે-૨૦૧૪માં વડા પ્રધાન થયા. તે પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટતા જ ગયા. ૨૦૧૪માં એક બેરલ દીઠ તેલના વાર્ષિક સરેરાશ ભાવ ૯૩ ડોલરની આસપાસ હતા અને તે ૨૦૨૧માં સરેરાશ ૫૪ ડોલર છે. ગયા વર્ષે એક વાર તો એ ૧૧ ડોલરની … Read more