દમણ.. ૨૪-૦૨-૨૦૨૪ માછી મહાજન ‘જ્ઞાનયજ્ઞ’ રહ્યું યાદગાર, કેશવ બટાક સહિતના પનોતા પુત્રો ખાસ લંડનથી પધાર્યા, કથાકારે કહ્યું- માછી સમાજ બહુ ધાર્મિક, હવે આમંત્રણે લંડનમાં સંભળાવિશું કથા
દમણ.. ૨૪-૦૨-૨૦૨૪માછી મહાજન ‘જ્ઞાનયજ્ઞ’ રહ્યું યાદગાર, કેશવ બટાક સહિતના પનોતા પુત્રો ખાસ લંડનથી પધાર્યા, કથાકારે કહ્યું- માછી સમાજ બહુ ધાર્મિક, હવે આમંત્રણે લંડનમાં સંભળાવિશું કથાદમણના માછી સમાજના શીર્ષ સંગઠન શ્રીમાછી મહાજન મંડળ ( નાની દમણ) ના ૫૩ મા જ્ઞાનયજ્ઞ શ્રીશિવ મહાપુરાણ કથા (૧૪-૨૨ ફેબ્રુઆરી) ખૂબજ યાદગાર અને બેજોડ રહ્યું. નવે નવ દિવસ શ્રદ્ધાલુઓએ પ્રેમપૂર્વક કથા … Read more