Explore

Search

August 30, 2025 10:34 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

//ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન મા પ્રફુલભાઇ શુક્લ ની 862mi ભાગવત કથા નો આરંભ થયો //

//ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન મા પ્રફુલભાઇ શુક્લ ની 862mi ભાગવત કથા નો આરંભ થયો //

//ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન મા પ્રફુલભાઇ શુક્લ ની 862mi ભાગવત કથા નો આરંભ થયો //

ઓસ્ટ્રેલિયા ના મેલબોર્ન મા આચાર્ય અંબરીશ શુક્લ દ્વારા આયોજિત કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 862મી ભાગવત કથા નો આજે મંગલ આરંભ થયો હતો, આ પૂર્વે કથા ની પોથી યાત્રા પ્રિયંકાબેન વિગ્નેશભાઈ પટેલ ના નિવાસે થી પ્રસ્થાન કરાઈ હતી મુખ્ય યજમાન સંધ્યાબેન વિજયભાઈ મનવર દ્વારા પ્રથમ પોથી પૂજન કરવામાં આવ્યુ હતું આચાર્ય અંબરીશ શુક્લ એ

વૈદિક અને શાસ્તરોક્ત

મંત્ર ઉચ્ચાર કર્યા હતા, કથાનું દીપ પ્રાગટ્ય જયભાઈ ઢીમ્મર બીલીમોરા વાળા ના હસ્તે કરવામાં આવ્યુ હતું, અંકિતા અંબરીશ શુક્લ એ પોથી ધારણ કરી હતી ન્યૂઝીલેન્ડ થી પધારેલા રમીલાબેન અભિજીત ભટ્ટ એ આશીર્વા્ચન આપ્યા હતા વૈદિક પંડીયા અને અંબરીશ શુક્લ એ સંગીત ની સુરાવલી સાથે આરંભ થયો હતો મંગળાચરણ કરતા કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે ભગવાન નું વાંગમય સ્વરૂપ ભાગવત છે, ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ નો પ્રચાર પ્રસાર આ કથા મા સમયેલો છે કથા નો સમય દરરોજ 7થી 9રાખવામાં આવ્યો છે શનિવારે 9તારીખે શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવવામાં આવશે, મેલબોર્ન મા વસતા હિન્દૂ ભાઈ બેહનો કથા મા ભાગ લઇ રહ્યા છે અમેરિકા થી દિલીપભાઈ ચંદ્રકાન્ત મોદી ખેરગામવાળા, નિમિષાબેન ડી, પટેલ a ને હેતલબેન જોગી તરફથી મહા પ્રસાદ અપાઈ રહ્યો છે પૂજ્ય બાપુ ની ઓજસ્વી અને તેજસ્વી વાણી થી લોકો ભક્તિ રંગ મા રંગાઈ રહ્યા છે

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements