Explore

Search

August 1, 2025 6:21 pm

लेटेस्ट न्यूज़
Advertisements

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન , કેનેડાની ટીમ દ્વારા ગુજરાતના દીકરા દીકરીઓ માટે કેનેડામાં ખૂબ જ સુંદર વ્યવસ્થા : Manoj Acharya

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન , કેનેડાની ટીમ દ્વારા ગુજરાતના દીકરા દીકરીઓ માટે કેનેડામાં ખૂબ જ સુંદર વ્યવસ્થા : Manoj Acharya

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન , કેનેડાની ટીમ દ્વારા ગુજરાતના દીકરા દીકરીઓ માટે કેનેડામાં ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. કોઇપણ સમાજની કોઇપણ વ્યક્તિ કેનેડાની કોઈપણ યુનિવર્સિટીમાં અભ્યાસ સાથે જતી હોય કે નોકરી – ધંધા અર્થે જતી હોય અને જો તેમને કેનેડામાં કોઈપણ પ્રકારની મદદની જરૂરિયાત હોય તો તેમણે અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કાર્યાલયનો સંપર્ક કરવા વિનંતી છે. અમારી કેનેડાની ટીમે કેનેડાની દરેક યુનિવર્સિટીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બ્રાન્ડ એમ્બેસેડરની નિયુક્તિ કરી દીધેલ છે. જે તે યુનિવર્સિટીમાં જે કોઈ અભ્યાસ માટે જાય અને તેને જો મદદની જરૂર હોય અને અગાઉથી તેની જાણ સંસ્થાને કરવામાં આવે તો જે તે યુનિવર્સિટીના VUF ના બ્રાન્ડ એમ્બેસેડર તેને એરપોર્ટથી લાવવા, તેના રહેવાની -જમવાની તમામ વ્યવસ્થા કરી આપવામાં મદદરૂપ થાય છે. આ બાબતની જાણ દરેકે પોતાના સમાજમાં કરવી અને જરૂર પડે વિશ્વ ઉમિયા ધામનો સંપર્ક કરવો.
આર. પી. પટેલ – પ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન.
Address – Vishv Umiyadham
Opp. Vaishnodevi Temple, Sarkhej – Gandhinagar Highway Jaspur, Road,
Ahmedabad, Gujarat 382721

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements