Explore

Search

August 30, 2025 6:31 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

* ‘माछीरत्न’ स्व. गोपालभाई कल्याणभाई टंडेलजी को * दमन प्रशासन उद्यमी पुरस्कार दे कर सम्मानित करे : दमनवत के मछुआरे एनआरआई केशवभाई बटाक ‘

*  ‘माछीरत्न’ स्व. गोपालभाई कल्याणभाई टंडेलजी को  * दमन प्रशासन  उद्यमी पुरस्कार दे कर सम्मानित करे : दमनवत के मछुआरे एनआरआई केशवभाई बटाक ‘

DAMAN.11-03-2024* गोपालभाई कल्याणभाई* *दमन प्रशासन ने टंडेलजी* *दमन* के नाम पर उद्यमी पुरस्कार शुरू करने की मांग की। दमनवत के मछुआरे एनआरआई केशवभाई बाटेक ‘माछीरत्न’ स्व. गोपालभाई कल्याणभाई टंडेलजी को अपनी आंखों से याद करते हुए उन्होंने कहा कि गोपालभाई के. टंडेलजी जैसे मछली समाज देश और दुनिया में माछी समाज और दमन-दीव पर गर्व करता जा रहा है। गोपालभाई के. हंसमुख का असमय स्वर्ग, मिलनसार, परोपकारी, तंदेलजी जैसा पवित्र व्यक्ति चौंकाने वाला है। गोपालभाई मीरामारजी की कमियों को पूरा नहीं किया जा सकता। जब भी मैं स्वर्गीय गोपालभाईजी से बात कर रहा था, वह हमेशा लंदन, लीसेस्टर, यूके, गोवा में रहने वाले दमन-दीव के लोगों से पूछते थे। एक पखवाड़े तक मैं महीने में 2-3 बार गोपालभाई से बात करता था।

टेलीफोन पर बातचीत होती थी.  गोपालभाई माची जब भी हृदय से मिलते थे तो भागवत कथाएँ, धार्मिक अनुष्ठान और समाज के मंदिरों का श्रवण करते थे।  गोपालभाई उन सभी के संपर्क में रहते थे।  एनआरआई केशवभाई बटक ने कहा कि गोपालभाई ने कठिन परिस्थितियों में कुछ लोगों की मदद की.  उनमें से कुछ ने मुझे अपने संस्मरण सुनाकर मेरा मन हल्का कर दिया था।  दरअसल, गोपालभाई के.  टंडेलजी एक मेहनती दूरदर्शी उद्यमी थे।  उन्होंने कड़ी मेहनत से एक छोटे व्यवसाय से शुरुआत की और चार सितारा होटल मिरामार और मिरासोल रिज़ॉर्ट की स्थापना की।  गोपालभाई मीरामार ने दमन-दीव पर्यटन को बढ़ावा देने में बहुत बड़ा योगदान दिया है।  90 के दशक में गोपालभाई के.  टंडेलजी के होटल मिरामार और मिरासोल रिज़ॉर्ट ने दमन के पर्यटन को बढ़ावा दिया।  आज भी, कई बाहरी लोग, विशेषकर पर्यटक, दमन के अन्य नामों को छोड़कर, दमन को मिरासोल रिज़ॉर्ट के रूप में जानते हैं।  ऐसा समर्पित उद्यमी दुर्लभ है।  आवा माचिरत्न और दमन के कर्मयोगी उद्यमी गोपालभाई के.  टंडेल जी को मेरी हार्दिक विनम्र श्रद्धांजलि।  मेरी प्रार्थना है कि भगवान उन्हें नारायणघम में स्थान दें।’  दमन-दीव प्रशासन देर से.  मेरा विनम्र अनुरोध है कि गोपालभाई कल्याणभाई टंडेलजी के नाम पर एक उद्यम पुरस्कार शुरू करें।
               *ली*.
       *केशवभाई बटक,*
    *एनआरआई दमनवत के माचीपुत्र

એનઆરઆઈ કેશવભાઈ બટાકે ‘માછીરત્ન’ ગોપાલભાઈ કે. ટંડેલજીને કર્યુ યાદ, કહ્યું ગોપાલભાઈ જેવા માછી સમાજના રત્નોથી માછી સમાજ અને દમણ-દીવ, દેશ દુનિયામાં ગૌરવાન્વિત થઈ રહ્યું છે

  • ગોપાલભાઈ મીરામાર જેવું મિલનસાર, પરોપકારી,ધર્મનિષ્ઠ શખ્સિયતનું અસમય સ્વર્ગવાસ આઘાતજનક : કેશવભાઈ બટાક
    • કેશવભાઈ બટાકે ગોપાલભાઈ કલ્યાણભાઈ ટંડેલજીના નામે ઉદ્યમી પુરસ્કાર શરૂ કરવાની દમણ પ્રશાસનથી કરી માંગ
      દમણ . દમણવતની માછીપુત્ર એનઆરઆઈ કેશવભાઈ બટાકે ‘માછીરત્ન’ સ્વ. ગોપાલભાઈ કલ્યાણભાઈ ટંડેલજીને નમ આંખોથી યાદ કરી ભાવાંજલિ અર્પિત કરતાં કહ્યું કે ગોપાલભાઈ કે. ટંડેલજી જેવા માછી સમાજના રત્નોથી માછી સમાજ અને દમણ-દીવ દેશ-દુનિયામાં ગૌરવાન્વિત થયું રહ્યું છે. ગોપાલભાઈ કે. ટંડેલજી જેવા હંસમુખ, મિલનસાર, પરોપકારી, ધર્મનિષ્ઠ વ્યક્તિનું અસમય સ્વર્ગવાસ આઘાતજનક છે. ગોપાલભાઈ મીરામારજીની કમી કચારેચ પૂરી થઈ શકે તેમ નથી. સ્વ.ગોપાલભાઈજી જોડે જ્યારે પણ મારી વાત થતી હતી તેઓ સદાય લંડન, લેસ્ટર, યૂકેમાં, ગોવામાં વસતાં દમણ-દીવના લોકોનું હાલ-ચાલ પૂછતાં હતા. પખવાડીએ, મહીને ૨-૩ વાર ગોપાલભાઈ જોડે મારી ટેલીફોનીક વાતો થતી હતી. ગોપાલભાઈ માછી સમાજની ભાગવત કથાઓ, ધાર્મિક અનુષ્ઠાનો, મંદિરોમાં જ્યારે પણ મળતાં દિલથી મળતાં હતા. ગોપાલભાઈ બધા જોડે એવુંજ અપનત્વથી મેલ-મુલાકાત કરતાં હતા. એનઆરઆઈ કેશવભાઈ બટાકે કહ્યું કે ગોપાલભાઈએ કપરાં પરિસ્થિતિએ કેટલાક લોકોનું મદદગાર થયું હતું. એવા અમુક તો મને પોતાનો સંસ્મરણો કહી મન હળવો કર્યુ હતું. ખરેખર, ગોપાલભાઈ કે. ટંડેલજી એક મહેનતી દૂરદર્શી ઉદ્યમી હતા. તેમણે મહેનતથી નાનો ઘંધોથી શરૂ કરી ફોરસ્ટારર હોટલ મીરામાર અને મીરાસોલ રિસોર્ટ ઉભું કર્યુ. દમણ-દીવ પ્રવાસનને બુલંદી અપાવવામાં ગોપાલભાઈ મીરામારનું મોટો ફાળો રહ્યો છે. ૯૦ના દાયકામાં ગોપાલભાઈ કે. ટંડેલજીના હોટલ મીરામાર અને મીરાસોલ રિસોર્ટથી દમણના ટૂરિજ્મને વેગ મળ્યું હતું. આજે પણ બાહેરના ઘણાં લોકો ખાસકરીને ટૂરિસ્ટો દમણની બીજી પહેચાનોને બાદ કરતાં દમણને મીરાસોલ રિસોર્ટથી ઓળખે છે. એવા કર્મયોગી ઉદ્યમી ભાગ્યેજ મળે. એવા માછીરત્ન અને દમણના કર્મયોગી સાહસિક ગોપાલભાઈ કે. ટંડેલજીને મારૂ અંત:કરણપૂર્વક વિનમ્ર શ્રધ્ધાંજલી. પ્રભુ તેમણે નારાયણઘામમાં સ્થાન આપે, એવી મારી પ્રાર્થના છે. દમણ-દીવ પ્રશાસન સ્વ. ગોપાલભાઈ કલ્યાણભાઈ ટંડેલજીના નામે ઉદ્યમ પુરસ્કાર શરૂ કરે એવી મારી વિનમ્ર માંગ છે.
      લિ .
      કેશવભાઈ બટાક,
      એનઆરઆઈ દમણવતની માછીપુત્ર
admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements