Explore

Search

October 14, 2025 5:16 am

ગુજરાત રાજ્ય સરકાર નો કરફ્યૂ ના સમય માં થયો ફેરફાર …

ગુજરાત રાજ્ય સરકાર નો કરફ્યૂ ના સમય માં થયો ફેરફાર …

આજ મળેલી બેઠક માં લેવાયો કરફ્યૂ અંગે મોટો નિર્ણય આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાએ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં અનેક વાવાઝોડાથી નુકસાનીને લઈને સહાયથી લઈને રાત્રિ કરફ્યૂમાં મુક્તિ અંગે નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના 36 શહેરોમાં રાતના 8 વાગ્યા સુધી કર્ફ્યુ હતો, તેનો સમય ઘટાડીને 9 વાગ્યાનો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 9 વાગ્યે … Read more