Explore

Search

November 21, 2024 9:59 am

વંદેભારત એક્સપ્રેસ ટ્રેન ની આગળ વાપી રેલ્વે ટ્રેક પર સ્ટંટ કરનાર વ્યક્તિ કોણ????

વંદેભારત એક્સપ્રેસ ટ્રેન ની આગળ વાપી રેલ્વે ટ્રેક પર સ્ટંટ કરનાર વ્યક્તિ કોણ????

૦૯૪૦૪ ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદેભારત એક્સપ્રેસ ટ્રેન ને આજે તા. ૩૦સપ્ટેમ્બર ૨૦૨૨ નાં રોજ ગાંધીનગર થી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરી હતી. આ ટ્રેન ગાંધીનગર કેપિટલ થી અમદાબાદ, વડોદરા અને સુરત સ્ટોપેજ થયાં બાદ સીધી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને ટ્રેન નું સ્ટોપેજ છે. આ ટ્રેન આજે વાપી રેલવે સ્ટેશન નાં પ્લેટફોર્મ નંબર ૨ … Read more

ચોથી નવરાત્રિએ શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે બિરાજીત માં ગાયત્રીનાં કરો દિવ્ય દર્શન : Manoj Acharya

ચોથી નવરાત્રિએ શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે બિરાજીત માં ગાયત્રીનાં કરો દિવ્ય દર્શન : Manoj Acharya

ચોથી નવરાત્રિએ શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે બિરાજીત માં ગાયત્રીનાં કરો દિવ્ય દર્શન🛕🙇🏻‍♂️▶️ આજની માતાજીની કિંમતી સાડી પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી “માડી” નાં શિષ્યો શ્રીમતી નયનાબા ભગીરથસિંહ પરમાર (રાજકોટ) અને શ્રીમતી વિષ્ણુબા કુલદીપસિંહ પરમાર (આદીપુર) તરફથી હતી. આ બંન્ને ભાઇઓ શ્રી રાજેન્દ્રસિંહ પરમાર (મહામંત્રીશ્રી, મુળી ચોવીસી પરમાર ક્ષત્રિય સમાજ, રાજકોટ) નાં સુપુત્રો છે અને … Read more

श्रीकृष्णचरितामृतम्-!! हस्तिनापुर में शकुनि – उत्तरश्रीकृष्णचरितामृतम् 54 !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! हस्तिनापुर में शकुनि – उत्तरश्रीकृष्णचरितामृतम् 54 !!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! हस्तिनापुर में शकुनि – उत्तरश्रीकृष्णचरितामृतम् 54 !! भाग 2 पाण्डवों को हराने में तो रुचि है ना ? शकुनि ने पूछा । हाँ मामा ! उनको हराने , उनको बर्बाद करने में ही अब मेरी रुचि है और वो द्रौपदी तों , दाँते भींच ली थीं दुर्योधन ने । तो जुआ खेलने के … Read more

માહિતી બ્યુરોઃ વલસાડઃ તા. ૨૯ સપ્ટેમ્બર

માહિતી બ્યુરોઃ વલસાડઃ તા. ૨૯ સપ્ટેમ્બર

માહિતી બ્યુરોઃ વલસાડઃ તા. ૨૯ સપ્ટેમ્બર ટુકવાડા પી.એચ.સી. ખાતે ન્યુટ્રી કટિ વતિરણ કયિક્રમ યોજાયો માનનીય વડાપ્રધાનશ્રીનાં ‘સહી પોષણ, દેશ રોશન’ આહવાનને, ચરથિ કરવા તથા સુપોષતિ ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર વલસાડ જલ્લિાનો કપરાડા તાલુકાનાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના કપરાડા ઘટક-ર દ્વારા પાંચમાં રાષ્ટ્રીય પૌષણ- માહ ૨૦૨૨ ની … Read more

Vocal For Local : Aspi Damania

Vocal For Local : Aspi Damania

VocalForLocalमाननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के जन्मदिन से शरु हुए सेवा पखवाडा कार्यक्रम के अंतर्गत वोकल फॉर लोकल -आत्मनिर्भर भारत को प्रोत्साहन देने हेतु दमन ज़िला भाजपा अध्यक्ष श्री असपी दमनीया की अध्यक्षता में दमन ज़िला में विविध घरों में महिलाओं द्वारा बनायी जा रही होम मेड़ वस्तुओं का निरीक्षण किया गया।दमन के दुनेठा … Read more

ટુકવાડા પી.એચ.સી. ખાતે ન્યુટ્રી કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો માહિતી બ્‍યુરોઃ વલસાડઃ૨૯ તા. ૨૯ સપ્ટેમ્બર

ટુકવાડા પી.એચ.સી. ખાતે ન્યુટ્રી કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો                   માહિતી બ્‍યુરોઃ વલસાડઃ૨૯ તા. ૨૯ સપ્ટેમ્બર

વડાપ્રધાનશ્રીનાં ‘સહી પોષણ, દેશ રોશન’ આહવાનને, ચરિતાર્થ કરવા તથા સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાનાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના કપરાડા ઘટક-૨ દ્વારા પાંચમા રાષ્ટ્રીય પોષણ- માહ ૨૦૨૨ ની થીમ ‘મહિલા અને સ્વાસ્થ્ય’ અંતર્ગત કપરાડા તાલુકાના અંતરિયાળ ગામ ટુકવાડા પી.એચ.સી. ખાતે અતિકુપોષિત તેમજ કુપોષિત … Read more

श्रीकृष्णचरितामृतम्-!! हस्तिनापुर में शकुनि – उत्तरश्रीकृष्णचरितामृतम् 54 !!- भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! हस्तिनापुर में शकुनि – उत्तरश्रीकृष्णचरितामृतम् 54 !!- भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! हस्तिनापुर में शकुनि – उत्तरश्रीकृष्णचरितामृतम् 54 !! भाग 1 मामा ! आप मुझे समझा रहे हैं ! मैंने कैसे अपमान के घूँट पीये उस इन्द्रप्रस्थ में ये मैं ही जानता हूँ , पहले तो मेरे भाई समान मित्र शिशुपाल का वध किया उस कृष्ण ने , फिर द्रोपदी कि वो हंसी , आज … Read more

. ચોથો વિલાસ( મુખ્ય સખીઃ શ્રી ચંદ્ર્ભાગાજી) : Kusuma Giridhar

. ચોથો વિલાસ( મુખ્ય સખીઃ શ્રી ચંદ્ર્ભાગાજી) : Kusuma Giridhar

. ચોથો વિલાસ( મુખ્ય સખીઃ શ્રી ચંદ્ર્ભાગાજી) ભોગ આરોગ્યા પછી યુગલ સ્વરુપ અનેક રસાદિ લીલાઓ કરવા લાગ્યા. શ્રી સમસ્ત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમર્પણ ટ્રસ્ટ વલ્લભ વિધાનગર

, “તમામ મહિલાઓ સુરક્ષિત અને કાનૂની ગર્ભપાત માટે હકદાર છે” : Supreme Court

, “તમામ મહિલાઓ સુરક્ષિત અને કાનૂની ગર્ભપાત માટે હકદાર છે” : Supreme Court

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચુકાદો આપ્યો હતો કે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ, 1971 હેઠળ પરિણીત મહિલાઓને ગર્ભ ગર્ભપાત કરવાના અધિકારો અપરિણીત લોકો માટે પણ ઉપલબ્ધ રહેશે ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ યોજાઈ હતી જ્યારે 1971નો કાયદો પરિણીત મહિલાઓ સાથે સંબંધિત હતો, 2021ના સુધારા માટેના પદાર્થો અને કારણોનું નિવેદન પરિણીત અને અપરિણીત વચ્ચે ભેદ પાડતું … Read more

विश्व का नंबर 1 देश बनायें : Arwind Kejeriwal

विश्व का नंबर 1 देश बनायें : Arwind Kejeriwal

जिन सपनों के लिए भगत सिंह ने कुर्बानी दी थी, अब हमारा कर्त्तव्य है कि वो सपने हम पूरे करें और भारत को विश्व का नंबर 1 देश बनायें। यदि आप सहमत हैं तो 🇮🇳के साथ रिएक्ट करें। MakeIndiaNo1 It is our collective duty to fulfill the aspirations and dreams that the great martyr Shaheed … Read more