પુ. ગુરુદેવનું શાલ ઓઢાડી સન્માન કર્યું : Manoj Acharya
પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્ય શ્રી જયંતિલાલ તથા અનસુયાબેનનાં સુપુત્ર ચિંતનના લગ્ન રિદ્ધિ સાથે તા. 30/11/2021, મંગળવારે શકટ સનાળા, મોરબી ખાતે સંપન્ન થયા. અઘારા પરિવારની ઇચ્છા ચિંતન ઘોડીએ ચઢીને પરણવા જાય ત્યારે પુ. માડી આશીર્વાદ આપવા આવે તેવી હતી એટલે એમની ઈચ્છાને માન આપીને સૌપ્રથમ સવારે 8.30 વાગે તેમનાં નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે … Read more