બોટાદ ખાતે આવેલા ‘કૃષ્ણધામ વૃદ્ધાશ્રમ’ની મુલાકાત : મનોજ આચાર્ય
થોડા સમય પહેલા જ અમે બોટાદ ખાતે આવેલા ‘કૃષ્ણધામ વૃદ્ધાશ્રમ’ની મુલાકાત લીધી હતી. વિદેશી સંસ્કૃતિના પ્રભાવને કારણે ભારત ઝડપથી બદલાઈ રહ્યું છે અને આપણે આપણા સંસ્કારો, વ્યવહારો વગેરે સમાપ્ત કરી રહ્યા છીએ. ભારતીય સંસ્કૃતિ આપણેને હંમેશા વૃદ્ધ તેમજ આપણાથી મોટા લોકોને સન્માન કરવાનું શીખવાડે છે પરંતુ કડવી હકીકત એ પણ છે કે હવેની પેઢીને વડિલો … Read more