Explore

Search

August 30, 2025 1:17 pm

23 સપ્ટેમ્બર મનોજ ઇન્દ્રવદન આચાર્ય તથા નયના આચાર્ય નો 24મી એ જર્ન્મદિવસ છે અને આવતીકાલે એ એમની ધર્મપત્ની નયનાનો જન્મદિવસ છે અને આમ બંન્ને 60 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. જુઓ તો વિધાતાએ એમની કેવી સરસ જોડી બનાવી છે અને અમાનાં બંન્નેનો જન્મદિવસ પણ સાથોસાથ જ આવે છે. નયના મનોજ કરતા ફક્ત 1 દિવસ જ નાની છે..! 23 સપ્ટેમ્બર 1965 સવારે 6.30 મનોજ નો જન્મદિવસ અને નયનાનો 24 સપ્ટેમ્બર 1965 સવારે 6.30. એઓ ક્યારેય ના થશે જુદા અને સાથ આપશે જીવનભરનો… ये है ઉનકા वादा દોનો કા વાદા હિન્દુસ્તાન લોક શક્તિ ન્યુઝ ચેનલ ની શુભ કામના

એમની