Explore

Search

August 30, 2025 5:15 pm

ગુજરાત સહિત સમગ્ર ભારત ની હાલત ખરાબ, ગરીબ દેશ ને વહાર આવેલી અમેરીકા વસેલી Rupa Desai એ 35 કરોડોની કરેલી મદદ : Ramji Udvadia

ગુજરાત સહિત સમગ્ર ભારત ની હાલત ખરાબ, ગરીબ દેશ ને વહાર આવેલી અમેરીકા વસેલી Rupa Desai એ 35 કરોડોની કરેલી મદદ : Ramji Udvadia

“દેશપ્રેમ”ખૂબ ખૂબ ધન્યવાદ!🌹🌹ગુજરાતની દિકરી રુપા કાળીદાસ દેસાઈને!મિત્રો,દેશ અને દેશની જનતા આજે કોરૉના જેવી ભયંકરમહામારીનો સામેનો કરી રહી છે.રેમડિસિવર જેવીવેક્સીન ની દેશમાં ખૂબજ અછત હોય ત્યારે ગુજરાતનીઅમેરિકા સ્થિત પારડી તાલુકાના વલવાડા ગામની વહુઅને પરિયા ગામનાં સુભાષભાઈ છોટુ ભાઈની દિકરીરુપા દેસાઇ ભારતની મદદે પહોંચી રપિયા ૩૫૦૦૦૦૦૦૦/–પાંત્રીસ કરોડની રેમડિસિવર વેક્સીન નું કનસાઈન્ટમેંન્ટદાનમાં આપી દેશપ્રેમ અને માનવતાનું અનોખું ઉદાહરણ … Read more