** વાવાઝોડામાં પડી ગયેલાં વૃક્ષોને ફરીથી જરૂર જીવંત કરી શકાય છે.** અનુભવ અમૃતભાઈ પનારા : Varsha Shah
** વાવાઝોડામાં પડી ગયેલાં વૃક્ષોને ફરીથી જરૂર જીવંત કરી શકાય છે.** આ રીત અજમાવો :–1)- સહુ પ્રથમતો તેની મોટી-મોટી બધીજ ડાળીઓ કાપી નાખો.થડ બાજુનાં ભાગે આશરે ત્રણેક ફૂટનો ભાગ રાખી દેવો. ડાળીઓ કાપવા માટે કરવતનોજ ઉપયોગ કરવો,કુહાડાનો હરગીજ નહીં. 2)-થડ બાજુનાં કપાઇને ખૂલ્લા થયેલા ભાગ ઉપર — ચીકણી માટીનો ગારો બનાવીને મલમની જેમ જાડો લેપ … Read more